જે શીખવા માંગે છે, એને
જે શીખવા માંગે છે,
એને બધું જ આવડે છે !!
je shikhava mange chhe,
ene badhu j aavade chhe !!
Gujarati Suvichar
3 years ago
મારી ઈચ્છા છે કે મને
મારી ઈચ્છા છે
કે મને એવી નોકરી મળે,
જેમાં ઊંઘવાનું અને ખાવાનું
જ કામ હોય !!
😜😜😜😜😜
mari ichchha chhe
ke mane evi nokari male,
jema unghavanu ane khavanu
j kam hoy !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
તું જો સાચું માને તો
તું જો સાચું માને
તો એક વાત કહું તને,
તારા વિના મરી જઈશ
પણ જીવી નહીં શકું !!
💙💜💚💙💜💚
tu jo sachu mane
to ek vat kahu tane,
tara vina mari jaish
pan jivi nahi shaku !!
💙💜💚💙💜💚
Romantic Shayari Gujarati
3 years ago
જ્યારે Hi ના રીપ્લાયમાં Bol
જ્યારે Hi ના
રીપ્લાયમાં Bol આવે,
ત્યારે સમજી લેવું કે સંબંધ
પહેલા જેવો નથી રહ્યો !!
jyare hi na
reply ma bol aave,
tyare samaji levu ke sambandh
pahela jevo nathi rahyo !!
Sad Shayari Gujarati
3 years ago
જ્યાં આખી દુનિયાના ગંદા વિચારો
જ્યાં આખી દુનિયાના
ગંદા વિચારો પુરા થાય છે,
ત્યાંથી તો મારા મિત્રોના
વિચારો શરુ થાય છે !!
😝😝😝😝😝😝
jya aakhi duniyana
ganda vicharo pura thay chhe,
tyanthi to mara mitrona
vicharo sharu thay chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
મને રોજ ઝઘડવું પણ ગમશે,
મને રોજ
ઝઘડવું પણ ગમશે,
જો તું મને પ્રેમથી
મનાવ્યા કરીશ !!
mane roj
zaghadavu pan gamashe,
jo tu mane prem thi
manavya karish !!
Romantic Shayari Gujarati
3 years ago
નહોતી રહી શકતી એના વગર,
નહોતી રહી શકતી એના વગર,
એ અહમ બતાવતો ગયો અને હું
એના વગર રહેવા લાગી !!
nahoti rahi shakati ena vagar,
e aham batavato gayo ane hu
ena vagar raheva lagi !!
Narajagi Shayari Gujarati
3 years ago
સ્વપ્નને કહેજો પગરખાં વાપરે, અહીં
સ્વપ્નને કહેજો
પગરખાં વાપરે,
અહીં તો પાંપણોનો માર્ગ
પણ પથરાળો છે !!
svapn ne kahejo
pagarakha vapare,
ahi to pampanono marg
pan patharalo chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હળવા હોય છે, એ જ
હળવા હોય છે,
એ જ મળવા જેવા
હોય છે !!
halava hoy chhe,
e j malava jeva
hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
સફર કેટલી હશે એ ખબર
સફર કેટલી હશે
એ ખબર નથી મિત્રો,
તમારી સાથે જેટલી પણ
હશે અણમોલ હશે !!
safar ketali hashe
e khabar nathi mitro,
tamari sathe jetali pan
hashe anamol hashe !!
Dosti Shayari Gujarati
3 years ago
