Shala Rojmel
પ્રેમને પણ પોતાની જાત પર

પ્રેમને પણ પોતાની
જાત પર કેટલો અફસોસ થતો હશે,
માણસ વિશ્વાસ તોડીને
જ્યારે પ્રેમને બદનામ કરતો હશે !!

prem ne pan potani
jat par ketalo afasos thato hashe,
manas vishvas todine
jyare prem ne badanam karato hashe !!

જ્યારે આપણે ખરેખર કોઈની બહુ

જ્યારે આપણે ખરેખર
કોઈની બહુ નજીક થઇ જઈએ ને,
ત્યારે એના મેસેજમાંથી પણ એ
બોલતા હોય એવો ભાસ
થવા લાગે !!

jyare aapane kharekhar
koini bahu najik thai jaie ne,
tyare ena message mathi pan e
bolata hoy evo bhas
thava lage !!

Love Shayari Gujarati

3 years ago

ક્યારેક તો મારા મૌનની ભાષા

ક્યારેક તો મારા
મૌનની ભાષા સમજ,
બધું જ હું કહીશ તો
તું શું કહીશ !!

kyarek to mara
maun ni bhasha samaj,
badhu j hu kahish to
tu shu kahish !!

તારો પ્રેમ પણ સરકારી કામકાજ

તારો પ્રેમ પણ
સરકારી કામકાજ જેવો છે,
ક્યાં કોઈ દિવસ આગળ વધે છે !!

taro prem pan
sarakari kamakaj jevo chhe,
kya koi divas aagal vadhe chhe !!

દર વખતે વિચારું છું કે

દર વખતે વિચારું છું
કે રિસાઈ જઉં તારાથી,
પણ પછી થાય છે કે કયાંક
તું મનાવશે જ નહીં તો !!

dar vakhate vicharu chhu
ke risai jau tarathi,
pan pachi thay chhe ke kayank
tu manavashe j nahi to !!

સંબંધ તો એવા જ સારા,

સંબંધ તો એવા જ સારા,
જેમાં હક પણ ના હોય ને
શક પણ ના હોય !!

sambandh to eva j sara,
jema hak pan na hoy ne
shak pan na hoy !!

"સાંભળી" લેવું અને "સંભાળી" લેવું,

"સાંભળી" લેવું
અને "સંભાળી" લેવું,
એ દરેક વ્યક્તિના
"ગજાની" વાત નથી !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

"sambhali" levu
ane"sambhali" levu,
e darek vyaktina
"gajani" vat nathi !!
💐🌺🙏shubh savar🙏🌺💐

Life Quotes Gujarati

3 years ago

આજે મનની ભૂમિ પર એવા

આજે મનની
ભૂમિ પર એવા બીજ ન રોપશો,
કે કાલે તેની ફસલ કાપતી વખતે
આંસુ વહાવવા પડે !!

aaje man ni
bhumi par eva bij na ropasho,
ke kale teni fasal kapati vakhate
aansu vahavava pade !!

Life Quotes Gujarati

3 years ago

ડૂબી રહ્યું છે આ હ્રદય

ડૂબી રહ્યું છે
આ હ્રદય તારી યાદમાં,
સમાવી લે તું મને તારા શ્વાસમાં !!

dubi rahyu chhe
raday tari yad ma,
samavi le tu mane tara shvas ma !!

ખોટી વાતને સાંભળવાની મજા ત્યારે

ખોટી વાતને સાંભળવાની
મજા ત્યારે આવે,
જ્યારે સત્યની તમને ખબર હોય.

khoti vat ne sambhalavani
maj tyare aave,
jyare saty ni tamane khabar hoy.

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.