ઘણા સમય પછી કોઈ મળ્યું,
ઘણા સમય
પછી કોઈ મળ્યું,
જે મને મારા જેવું લાગ્યું !!
ghana samay
pachhi koi malyu,
je mane mara jevu lagyu !!
Romantic Shayari Gujarati
3 years ago
તું એટલે, મારું બધું જ !!
તું એટલે,
મારું બધું જ !!
tu etale,
maru badhu j !!
Romantic Shayari Gujarati
3 years ago
જમાના નીકળી જશે સાહેબ, કોઈની
જમાના નીકળી જશે સાહેબ,
કોઈની યાદમાંથી બહાર
નીકળતા નીકળતા !!
jaman nikali jashe saheb,
koini yad mathi bahar
nikalata nikalata !!
Miss You Shayari Gujarati
3 years ago
જીવનમાં કંઇક કરવા માંગતા હોય
જીવનમાં કંઇક કરવા માંગતા
હોય તો બહેરા થઇ જાઓ,
કારણ કે લોકોની વાતો તમારું
મનોબળ તોડનારી જ હશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jivan ma kaik karava mangata
hoy to bahera thai jao,
karan ke lokoni vato tamaru
manobal todanari j hashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
બીજી છોકરીઓમાંથી ઉંચો જ નથી
બીજી છોકરીઓમાંથી
ઉંચો જ નથી આવતો,
લાગે છે મારે હવે તંત્ર મંત્ર
ચાલુ કરવા પડશે !!
😂😂😂😂😂😂
biji chhokariomathi
uncho j nathi aavato,
lage chhe mare have tantr mantr
chalu karava padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ક્યારેય એ વસ્તુ કે વ્યક્તિનો
ક્યારેય એ વસ્તુ કે
વ્યક્તિનો સાથ ના છોડાય,
જે તમારા મોઢા પર સ્મિત
લાવતું હોય !!
kyarey e vastu ke
vyaktino sath na chhoday,
je tamara modh par smit
lavatu hoy !!
Life Quotes Gujarati
3 years ago
બહુ લાચાર થઈ જાય છે
બહુ લાચાર
થઈ જાય છે માણસ,
જયારે કોઈને ખોઈ પણ
ના શકે અને મેળવી પણ ના શકે !!
bahu lachar
thai jay chhe manas,
jayare koine khoi pan
na shake ane melavi pan na shake !!
Broken Heart Shayari Gujarati
3 years ago
દુધના પાવડરની જેમ, દારૂનો પાવડર
દુધના પાવડરની જેમ,
દારૂનો પાવડર
આવે ખરો ?
😂😂😂😂😂😂
dudh na pavadar ni jem,
daruno pavadar
aave kharo?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અને અંતે એક દિવસ, આપણા
અને અંતે એક દિવસ,
આપણા બધાના
લગ્ન થઇ જશે !!
😂😂😂😂😂😂
ane ante ek divas,
aapana badhana
lagn thai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકોને ભલે ચાંદ પસંદ હોય,
લોકોને ભલે
ચાંદ પસંદ હોય,
પણ મને તો બસ
તું જ પસંદ છે !!
lokone bhale
chand pasand hoy,
pan mane to bas
tu j pasand chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
