મારા મમ્મીએ એક વાત કહી
મારા મમ્મીએ
એક વાત કહી હતી,
આંખમાંથી આંસુ ત્યારે જ
આવે જયારે તમે સાચા હો
અને કોઈ તમને સમજે નહીં !!
mara mummy e
ek vat kahi hati,
aankh mathi aansu tyare j
aave jayare tame sacha ho
ane koi tamane samaje nahi !!
Life Quotes Gujarati
3 years ago
તું મને મળે ના મળે
તું મને મળે ના મળે
એ તો ભગવાનના હાથમાં છે,
પણ તને હંમેશા પ્રેમ કરતા રહેવું
એ મારા હાથમાં છે !!
tu mane male na male
e to bhagavan na hath ma chhe,
pan tane hammesha prem karata rahevu
e mara hath ma chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સમય એટલો સરસ પસાર કરો
સમય એટલો
સરસ પસાર કરો સાહેબ,
કે યાદ આવે ત્યારે ખુશી
થાય અફસોસ નહીં !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
samay etalo
saras pasar karo saheb,
ke yad aave tyare khushi
thay afasos nahi !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
મારા વાળો એટલો અલગ હતો,
મારા વાળો
એટલો અલગ હતો,
કે મારાથી જ અલગ
થઇ ગયો !!
😂😂😂😂😂😂
mara valo
etalo alag hato,
ke marathi j alag
thai gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેના માટે હું કંઈ ના
જેના માટે
હું કંઈ ના હતો,
મારા માટે એ
ઘણું બધું હતા !!
jena mate
hu kai na hato,
mara mate e
ghanu badhu hata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
યાદોમાં ઘણી તાકાત હોય છે,
યાદોમાં
ઘણી તાકાત હોય છે,
એ ગઈ કાલને આજમાં
જીવતી રાખે છે !!
yadoma
ghani takat hoy chhe,
e gai kal ne aaj ma
jivati rakhe chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
સાચો મિત્ર એ જ હોય
સાચો મિત્ર એ જ હોય છે,
જેની સાથે રહેવાથી સુખ બમણું
અને દુઃખ અડધું થઇ જાય !!
sacho mitr e j hoy chhe,
jeni sathe rahevathi sukh bamanu
ane dukh adadhu thai jay !!
Dosti Shayari Gujarati
3 years ago
જે સાંભળ્યું છે એને માની
જે સાંભળ્યું છે એને
માની લેવાની ઉતાવળ
ક્યારેય ના કરવી સાહેબ,
કારણ કે સત્ય કરતા
જુઠ જલ્દી ફેલાય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
je sambhalyu chhe ene
mani levani utaval
kyarey na karavi saheb,
karan ke saty karata
juth jaldi felay chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
શુભ ચિંતકો હંમેશા કડવા જ
શુભ ચિંતકો હંમેશા
કડવા જ હોય છે,
માટે વાહ વાહ
કરવાવાળાથી ચેતજો !!
shubh chintako hammesha
kadava j hoy chhe,
mate vah vah
karavavalathi chetajo !!
Life Quotes Gujarati
3 years ago
એ જરૂરી નથી કે તમે
એ જરૂરી નથી
કે તમે રોજ વાત કરો,
પણ જયારે પણ કરો
સરખી રીતે વાત કરો !!
e jaruri nathi
ke tame roj vat karo,
pan jayare pan karo
sarakhi rite vat karo !!
Narajagi Shayari Gujarati
3 years ago
