Shala Rojmel
તારો અવાજ જ કાફી છે,

તારો અવાજ જ કાફી છે,
મારા ચહેરા પર સ્માઈલ
લાવવા માટે !!

taro avaj j kafi chhe,
mara chahera par smile
lavava mate !!

"હું તારી જ છું" થી

"હું તારી જ છું" થી લઈને,
"હું તારી તો કદી નહીં થાઉં"
સુધીની સફર એટલે પ્રેમ !!

"hu tari j chhu" thi laine,
"hu tari to kadi nahi thau"
sudhini safar etale prem !!

ગોળી મારી હોત તો કબુલ

ગોળી મારી હોત
તો કબુલ હતી દોસ્ત,
પણ તમે તો દોસ્તીના
નામે દગો કરી ગયા !!

goli mari hot
to kabul hati dost,
pan tame to dostina
name dago kari gaya !!

Sad Shayari Gujarati

3 years ago

તું સાથે હોય તો જ

તું સાથે હોય તો જ
એ મને છાંટા લાગે છે,
બાકી તારા વિના તો
પછી એ કાંટા લાગે છે !!

tu sathe hoy to j
e mane chhanta lage chhe,
baki tara vina to
pachhi e kanta lage chhe !!

માંની દુવા જો તમારી સાથે

માંની દુવા જો તમારી
સાથે હોય ને સાહેબ,
તો સમય શું નસીબને
પણ બદલાવું પડે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

mani duva jo tamari
sathe hoy ne saheb,
to samay shu nasib ne
pan badalavu pade !!
🌹💐🌹shubh savar🌹💐🌹

માધવ ભલે ને મધુરો હોય,

માધવ ભલે ને
મધુરો હોય,
પણ રાધા વિના
તો અધુરો જ છે !!

madhav bhale ne
madhuro hoy,
pan radha vina
to adhuro j chhe !!

તું કહે રાત તો રાત

તું કહે રાત તો રાત
અને તું કહે દિવસ તો દિવસ,
કેમ કે ગાંડા માણસો સાથે
કોણ મગજમારી કરે !!
😂😂😂😂😂😂

tu kahe rat to rat
ane tu kahe divas to divas,
kem ke ganda manaso sathe
kon magajmari kare !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કોઈનું ચુપ રહેવું એ ઘણું

કોઈનું ચુપ રહેવું
એ ઘણું બધું કહી જાય છે,
એ કાનથી નહીં પણ દિલથી
સાંભળવું પડે છે !!

koinu chup rahevu
e ghanu badhu kahi jay chhe,
e kan thi nahi pan dil thi
sambhalavu pade chhe !!

Life Quotes Gujarati

3 years ago

કોઈ મોહબ્બત પર પણ મોટો

કોઈ મોહબ્બત પર પણ
મોટો ટેક્સ લગાવી દો સાહેબ,
કે છોડવાવાળા ભરતા ભરતા
રોવા જોઈએ !!

koi mohabbat par pan
moto tex lagavi do saheb,
ke chhodavavala bharata bharata
rova joie !!

કમાલ કરે છે એ દિલ

કમાલ કરે છે
એ દિલ તું પણ,
તને રાહત નથી અને
મને ચેન નથી !!

kamal kare chhe
e dil tu pan,
tane rahat nathi ane
mane chen nathi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.