ઓયે કોલમાં તો બહુ વાતો
ઓયે કોલમાં તો
બહુ વાતો કરી,
હવે તને રૂબરૂ
મળવાની ઈચ્છા છે !!
oye call ma to
bahu vato kari,
have tane rubaru
malavani ichchha chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
2020 નું વર્ષ બહુ ખરાબ
2020 નું વર્ષ
બહુ ખરાબ છે હો,
બિચારા શરીફ પાર્થને
પણ લપેટમાં લઇ લીધો !!
😂😂😂😂😂😂
2020 nu varsh
bahu kharab chhe ho,
bichara sharif parth ne
pan lapet ma lai lidho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ડર હતો કે ક્યાંક હું
ડર હતો કે ક્યાંક
હું ખોઈ ના બેસું તમને,
પણ હકીકત એ છે કે
તમે મારા હતા જ નહીં !!
dar hato ke kyank
hu khoi na besu tamane,
pan hakikat e chhe ke
tame mara hata j nahi !!
Bewafa Shayari Gujarati
3 years ago
ભલે મળે તને તારી ગમતી
ભલે મળે તને
તારી ગમતી દુનિયા,
મને તો તારી નજર મળે
એ જ ઘણું છે !!
bhale male tane
tari gamati duniya,
mane to tari najar male
e j ghanu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મેં તારા ભાગનો પ્રેમ બચાવીને
મેં તારા ભાગનો
પ્રેમ બચાવીને રાખ્યો છે,
લોકડાઉન ખુલતા જ મનભરીને
ગળે મળવું છે તને !!
me tara bhag no
prem bachavine rakhyo chhe,
lockdown khulata j man bharine
gale malavu chhe tane !!
Breakup Shayari Gujarati
3 years ago
જે જોઈએ છે એ નથી
જે જોઈએ છે
એ નથી થતું,
એટલે જે થાય છે
એ નથી ગમતું !!
je joie chhe
e nathi thatu,
etale je thay chhe
e nathi gamatu !!
Sad Shayari Gujarati
3 years ago
જરૂરિયાત પૂરી કરવા તો બધા
જરૂરિયાત પૂરી કરવા તો
બધા પ્રેમ કરે સાહેબ,
જેના વગર એક ઘડી પણ
ના રહેવાય એ જ સાચો પ્રેમ !!
jaruriyat puri karava to
badha prem kare saheb,
jena vagar ek ghadi pan
na rahevay e j sacho prem !!
Love Shayari Gujarati
3 years ago
હે ભગવાન હવે સેટિંગ કરાવ્યું
હે ભગવાન
હવે સેટિંગ કરાવ્યું છે,
તો લગ્ન પણ કરાવી દે !!
😂😂😂😂😂😂
he bhagavan
have setting karavyu chhe,
to lagn pan karavi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જરૂરી નથી બધી છોકરીઓ દગો
જરૂરી નથી
બધી છોકરીઓ દગો આપે,
અમુક માં-બાપની વફાદાર
પણ હોય છે !!
jaruri nathi
badhi chhokario dago aape,
amuk ma-bap ni vafadar
pan hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
મને આવતી ઊંઘ જોઇને લાગે
મને આવતી
ઊંઘ જોઇને લાગે છે,
મારા ખાવામાં કોઈ
ઊંઘની ગોળીઓ નાખે છે !!
😂😂😂😂😂😂
mane aavati
ungh joine lage chhe,
mara khavama koi
ungh ni golio nakhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
