પ્રેમનો શોખ અહીંયા કોને હતો,
પ્રેમનો શોખ
અહીંયા કોને હતો,
બસ તમે નજીક આવતા ગયા
અને પ્રેમ થતો ગયો !!
prem no shokh
ahinya kone hato,
bas tame najik aavata gaya
ane prem thato gayo !!
Love Shayari Gujarati
3 years ago
શું લખું એના રૂપ વિશે,
શું લખું એના રૂપ વિશે,
લખવા બેસું તો શબ્દો પણ
નખરા કરવા લાગે છે !!
shu lakhu ena rup vishe,
lakhava besu to shabdo pan
nakhara karava lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એ તો કૃષ્ણ રહી શકે
એ તો કૃષ્ણ
રહી શકે રાધા વગર,
હું ક્યા કૃષ્ણ છું કે
રહી શકું તારા વગર.
e to krushn
rahi shake radha vagar,
hu kya krushn chhu ke
rahi shaku tara vagar.
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગીની અમુલ્ય મિલકત માણસ ત્યારે
જિંદગીની અમુલ્ય મિલકત
માણસ ત્યારે જ ગુમાવી દે છે,
જ્યારે તેઓ અસત્યની સાથે
સમાધાન કરી લે છે.
jindagini amuly milakat
manas tyare j gumavi de chhe,
jyare teo asaty ni sathe
samadhan kari le chhe.
Life Quotes Gujarati
3 years ago
હું એને પટાવવા પોસ્ટ બનાવતો
હું એને પટાવવા
પોસ્ટ બનાવતો રહ્યો,
અને મારી બનાવેલી પોસ્ટ
શેયર કરીને કોઈ બીજું
એને પટાવી ગયું !!
😂😂😂😂😂😂😂
hu ene patavava
post banavato rahyo,
ane mari banaveli post
share karine koi biju
ene patavi gayu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ધંધો સાચવવો હોય તો લોકોની
ધંધો સાચવવો હોય તો
લોકોની માંગણીઓ સમજવી પડે,
સંબંધ સાચવવો હોય તો લોકોની
લાગણીઓ સમજવી પડે !!
dhandho sachavavo hoy to
lokoni manganio samajavi pade,
sambandh sachavavo hoy to lokoni
laganio samajavi pade !!
Sambandh Status Gujarati
3 years ago
જે લોકો સંબંધની કિંમત સમજે
જે લોકો
સંબંધની કિંમત સમજે છે,
એ મનાવવાથી માની જતા હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
je loko
sambandh ni kimmat samaje chhe,
e manavavathi mani jata hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
સંસારમાં આ બે જ સત્ય
સંસારમાં
આ બે જ સત્ય બોલે છે,
એક અરીસો અને બીજો આત્મા !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
sansar ma
aa be j saty bole chhe,
ek ariso ane bijo aatma !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
હું મારી લાઈફમાં તને, મારી
હું મારી લાઈફમાં તને,
મારી વાઈફ તરીકે
જોવા માંગુ છું !!
hu mari life ma tane,
mari wife tarike
jova mangu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
આવે છે યાદ જયારે તારી,
આવે છે યાદ જયારે તારી,
દિલ સાથે આંખો પણ
રડવા લાગે છે મારી !!
aave chhe yad jayare tari,
dil sathe aankho pan
radava lage chhe mari !!
Miss You Shayari Gujarati
3 years ago
