Shala Rojmel
ઇગ્નોર કરવાવાળાનું જ નામ બધા

ઇગ્નોર કરવાવાળાનું
જ નામ બધા રટે છે,
બાકી ભાવ આપવાવાળાનો
ભાવ હંમેશા ઘટે છે !!

ignore karavavalanu
j nam badha rate chhe,
baki bhav apavavalano
bhav hammesha ghate chhe !!

Sad Shayari Gujarati

3 years ago

કોલેજમાં આવ્યા પછી વિચાર આવ્યો

કોલેજમાં આવ્યા
પછી વિચાર આવ્યો કે,
શું હું એ જ છોકરી છું
જે સ્કુલ જવા માટે,
સવારમાં 5 વાગ્યામાં
ઉઠી જતી હતી !!
😝😝😝😝😝😝

college ma aavya
pachhi vichar aavyo ke,
shu hu e j chhokari chhu
je school java mate,
savar ma 5 vagyama
uthi jati hati !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

ચોકલેટની મીઠાશ જીભ પર એક

ચોકલેટની મીઠાશ જીભ પર
એક મિનીટ માટે રહે છે સાહેબ,
પણ સારા મિત્રની મીઠાશ તો
હૃદયમાં જિંદગીભર રહે છે !!

chocolate ni mithash jibh par
ek minute mate rahe chhe saheb,
pan sara mitr ni mithash to
raday ma jindagibhar rahe chhe !!

જે તમને સમજે છે એને

જે તમને સમજે છે એને
તમારી ચોખવટની જરૂર નથી,
અને જે તમને સમજતા જ નથી
એ તમારી ચોખવટને શું સમજશે !!

je tamane samaje chhe ene
tamari chokhavat ni jarur nathi,
ane je tamane samajata j nathi
e tamari chokhavat ne shu samajashe !!

Gujarati Suvichar

3 years ago

સવાર સવારમાં ગુડ મોર્નિંગના મેસેજ

સવાર સવારમાં
ગુડ મોર્નિંગના
મેસેજ મોકલવા કરતા,
ચા અને પરોઠા મોકલો
તો દિવસ સારો જશે !!
😂😂😂😂😂😂

savar savar ma
good morning na
message mokalava karata,
cha ane parotha mokalo
to divas saro jashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સારું છે લોકો અમસ્તા જ

સારું છે લોકો અમસ્તા
જ પૂછે છે કે કેમ છો ?
સાચે જ પૂછે તો સવાલ
બહુ અઘરો છે !!

saru chhe loko amasta
j puchhe chhe ke kem chho?
sache j puchhe to saval
bahu agharo chhe !!

Sad Shayari Gujarati

3 years ago

એટલે જ તો મારું વજૂદ

એટલે જ તો
મારું વજૂદ છે,
દિલમાં હરદમ
તું મોજુદ છે !!

etale j to
maru vajud chhe,
dil ma haradam
tu mojud chhe !!

જીવનની રેસમાં જે લોકો તમને

જીવનની રેસમાં જે લોકો
તમને દોડીને હરાવી ન શકે,
એ લોકો તમને તોડીને
હરાવવાનો પ્રયાશ કરશે !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁

jivan ni res ma je loko
tamane dodine haravi na shake,
e loko tamane todine
haravavano prayash karashe !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Life Quotes Gujarati

3 years ago

લેવી હોય તો લઈલો તમે

લેવી હોય તો લઈલો
તમે અહી હર કોઈની તલાશી,
હર કોઈ પાસે મળી આવશે
એકાદ મનગમતી ઉદાસી !!

levi hoy to lailo
tame ahi har koini talashi,
har koi pase mali aavashe
ekad mangamati udasi !!

આવતી કાલે પહાડ ખસેડવો હોય

આવતી કાલે
પહાડ ખસેડવો હોય તો,
આજે પત્થરો ખસેડવાથી
શરૂઆત કરવી પડે !!
🙏🙏🙏🙏🙏🙏🙏

aavati kale
pahad khasedavo hoy to,
aaje pattharo khasedavathi
sharuat karavi pade !!
🙏🙏🙏🙏🙏🙏🙏

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.