Shala Rojmel
સંબંધ જાળવવો જરૂરી છે, જતાવવો

સંબંધ
જાળવવો જરૂરી છે,
જતાવવો કે બતાવવો નહીં !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

sambandh
jalavavo jaruri chhe,
jatavavo ke batavavo nahi !!
💐🌹🌻shubh savar🌻🌹💐

આજ સુધી એવી સવાર નથી

આજ સુધી એવી
સવાર નથી આવી,
જયારે તારી યાદ
ના આવી હોય !!

aaj sudhi evi
savar nathi aavi,
jayare tari yad
na aavi hoy !!

તું મારી આસપાસ હોય કે

તું મારી આસપાસ
હોય કે ના હોય,
તારી યાદ હંમેશા
મારી સાથે હોય છે !!

tu mari aas pasa
hoy ke na hoy,
tari yad hammesha
mari sathe hoy chhe !!

મારા દિલની જે સૌથી નજીક

મારા દિલની
જે સૌથી નજીક છે,
એ હવે દુર દુર સુધી
નજર નથી આવતા !!

mara dil ni
je sauthi najik chhe,
e have dur dur sudhi
najar nathi aavata !!

જે લોકોને લાગે છે કે

જે લોકોને લાગે છે કે અમે
બહુ ઓનલાઈન રહીએ છીએ,
એ જાણી લે કે અમે અમારા પૈસાથી
રીચાર્જ કરાવીએ છીએ !!
😜😜😜😜😜😜

je lokone lage chhe ke ame
bahu online rahie chhie,
e jani le ke ame amara paisathi
richarge karavie chhie !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

ભગવાન આખા ગામનું સાંભળે છે,

ભગવાન
આખા ગામનું સાંભળે છે,
પણ મારો વારો આવે એટલે
ઈયરફોન લગાવી લે છે !!
😂😂😂😂😂😂

bhagavan
aakha gam nu sambhale chhe,
pan maro varo aave etale
earphone lagavi le chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ઓયે દિકા હું તારી સાથે

ઓયે દિકા હું તારી સાથે
ભાગીને લગ્ન નહીં કરું,
પણ હું તને મેળવવાની
બધી કોશિશ કરીશ !!

oye dika hu tari sathe
bhagine lagn nahi karu,
pan hu tane melavavani
badhi koshish karish !!

મારી જિંદગીનો સૌથી ખુશીનો દિવસ

મારી જિંદગીનો સૌથી
ખુશીનો દિવસ એ હતો,
જયારે મને ખબર પડી હતી કે
તું પણ મને પ્રેમ કરે છે !!

mari jindagino sauthi
khushino divas e hato,
jayare mane khabar padi hati ke
tu pan mane prem kare chhe !!

ગમે તેટલું English શીખી લો,

ગમે તેટલું
English શીખી લો,
પણ ગાળો દેવાની મજા તો
ગુજરાતીમાં જ આવે હો !!
😂😂😂😂😂😂

game tetalu
english shikhi lo,
pan galo devani maja to
gujaratima j aave ho !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એ પ્રેમ બહુ તકલીફ આપે

એ પ્રેમ બહુ
તકલીફ આપે છે,
જે એક ખોટા વ્યક્તિ
સાથે થઇ જાય છે !!

e prem bahu
takalif aape chhe,
je ek khota vyakti
sathe thai jay chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.