Shala Rojmel
પગરખા પહેરવેશ અને પરિચિતો, જો

પગરખા
પહેરવેશ અને પરિચિતો,
જો વારંવાર દુખી કરે તો
સમજી લેવું કે આપણા
માપના નથી !!

pagarakha
paheravesh ane parichito,
jo varanvar dukhi kare to
samaji levu ke aapana
map na nathi !!

Life Quotes Gujarati

3 years ago

એટલા પણ ક્યાં દુર છો

એટલા પણ
ક્યાં દુર છો તમે મારાથી,
યાદની શરૂઆત જ થાય
છે તમારાથી !!

etala pan
kya dur chho tame marathi,
yad ni sharuat j thay
chhe tamarathi !!

દુનિયાને જેટલી કોરોનાની રસીની જરૂર

દુનિયાને જેટલી
કોરોનાની રસીની જરૂર છે,
મને પણ તારી એટલી જ
જરૂર છે દિકા !!

duniyane jetali
corona ni rasini jarur chhe,
mane pan tari etali j
jarur chhe dika !!

તમે પ્રેમ કરો બ્રેકઅપની ચિંતા

તમે પ્રેમ કરો
બ્રેકઅપની ચિંતા ના કરો,
એ તો એક બે વર્ષમાં એની
રીતે થઇ જશે !!
😂😂😂😂😂😂

tame prem karo
breakup ni chinta na karo,
e to ek be varsh ma eni
rite thai jashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સારું હોવું એ નહીં, આજકાલ

સારું હોવું એ નહીં,
આજકાલ સારું દેખાવું
જરૂરી છે !!

saru hovu e nahi,
aajakal saru dekhavu
jaruri chhe !!

Sad Shayari Gujarati

3 years ago

જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો,

જિંદગીમાં
ક્યારેય નિરાશ ના થશો,
શું ખબર કાલે એ દિવસ હોય જેનો
વરસોથી તમને ઇંતજાર છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jindagima
kyarey nirash na thasho,
shu khabar kale e divas hoy jeno
varasothi tamane intajar chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

ઓયે દિકા તારો પ્રેમ પણ,

ઓયે દિકા
તારો પ્રેમ પણ,
મારામાં કોરોનાની
જેમ ફેલાઈ ગયો છે !!

oye dika
taro prem pan,
marama koronani
jem felai gayo chhe !!

દિલ ઉપર ના લેશો સાહેબ,

દિલ ઉપર
ના લેશો સાહેબ,
એ લોકોની વાતો
જે દિલમાં રહે છે !!

dil upar
na lesho saheb,
e lokoni vato
je dil ma rahe chhe !!

Life Quotes Gujarati

3 years ago

જીવનની દરેક સમસ્યા ટ્રાફિક સિગ્નલની

જીવનની દરેક
સમસ્યા ટ્રાફિક સિગ્નલની
લાલ લાઈટ જેવી હોય છે,
જો તમે થોડીવાર માટે ધીરજ
સાથે રાહ જોવો તો લીલી
લાઈટ થઇ જશે !!

jivan ni darek
samasya traffic signal ni
lal light jevi hoy chhe,
jo tame thodivar mate dhiraj
sathe rah jovo to lili
light thai jashe !!

Life Quotes Gujarati

3 years ago

બે દિવસથી કુતરાઓ વિચારતા હશે,

બે દિવસથી
કુતરાઓ વિચારતા હશે,
માણસોને નગરપાલિકાવાળા
ઉઠાવી ગયા કે શું !!
😂😂😂😂😂😂

be divas thi
kutarao vicharata hashe,
manasone nagarapalikavala
uthavi gaya ke shu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.