જિંદગી બોરિંગ લાગે છે આજકાલ,
જિંદગી બોરિંગ લાગે છે આજકાલ,
વિચારું છું કે મેરેજ કરીને કોઈનું
જીવવું હરામ કરી નાખું !!
😂😂😂😂😂😂
jindagi boring lage chhe aajakal,
vicharu chhu ke marriage karine koinu
jivavu haram kari nakhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો કોઈ IGNORE કરે છે
જો કોઈ IGNORE કરે છે
તો કરવા દો સાહેબ,
યાદ રાખો કે સમય
બધાનો આવે છે !!
jo koi ignore kare chhe
to karava do saheb,
yad rakho ke samay
badhano aave chhe !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમના બે કસ શું મારી
પ્રેમના બે
કસ શું મારી લીધા,
જિંદગી ગોટાળે ચડી ગઈ !!
😂😂😂😂😂😂
prem na be
kas shu mari lidha,
jindagi gotale chadi gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો તું ના હોત, તો
જો તું ના હોત,
તો હું મોડે સુધી વાતો
કોની સાથે કરેત દિકા !!
jo tu na hot,
to hu mode sudhi vato
koni sathe karet dika !!
Romantic Shayari Gujarati
3 years ago
બે અક્ષરના મોત અને ત્રણ
બે અક્ષરના મોત અને
ત્રણ અક્ષરની જિંદગીમાં,
હંમેશા અઢી અક્ષરની
દોસ્તી જીતી જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
be akshar na mot ane
tran akshar ni jindagima,
hammesha adhi akshar ni
dosti jiti jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
જે લોકો ગરમીમાં ચા છોડી
જે લોકો ગરમીમાં
ચા છોડી દેતા હોય છે,
એ કોઈ બીજાના મળવાથી
તમને પણ છોડી દેશે !!
😂😂😂😂😂😂
je loko garamima
cha chhodi deta hoy chhe,
e koi bijana malavathi
tamane pan chhodi deshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નથી એની ચિંતા છોડો, છે
નથી એની ચિંતા છોડો,
છે એનો આનંદ માણો સાહેબ !!
nathi eni chinta chhodo,
chhe eno anand mano saheb !!
Gujarati Suvichar
3 years ago
હું એનો થોડો થોડો, અને
હું એનો થોડો થોડો,
અને એ મારું બધું જ !!
hu eno thodo thodo,
ane e maru badhu j !!
Love Shayari Gujarati
3 years ago
જયારે માણસનો સમય સારો આવે
જયારે માણસનો
સમય સારો આવે છે,
ત્યારે ભુલવાવાળી વસ્તુમાં
સૌથી પહેલા એ પોતાની
ઓકાત ભૂલે છે !!
jayare manas no
samay saro aave chhe,
tyare bhulavavali vastuma
sauthi pahela e potani
okat bhule chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈ કોલ નથી કે કોઈ
કોઈ કોલ નથી
કે કોઈ મેસેજ નથી,
એક વ્યક્તિ ઘમંડમાં છે
ને બીજો એની આશામાં !!
koi call nathi
ke koi message nathi,
ek vyakti ghamand ma chhe
ne bijo eni aashama !!
Sad Shayari Gujarati
3 years ago
