ભૂલો ભલે બધી મારી હતી,
ભૂલો ભલે બધી મારી હતી,
પણ હું ભૂલો ના કરું એ
જવાબદારી તો તારી હતી !!
bhulo bhale badhi mari hati,
pan hu bhulo na karu e
javabadari to tari hati !!
Sad Shayari Gujarati
3 years ago
મનથી મજબુત હોય એને કોઈ
મનથી મજબુત હોય એને
કોઈ ઝેર પણ મારી ના શકે,
અને જે મનથી ભાંગેલા હોય એને
કોઈ દવા પણ બચાવી ના શકે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
man thi majabut hoy ene
koi zer pan mari na shake,
ane je man thi bhangela hoy ene
koi dava pan bachavi na shake !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
I તો Love કરી કરીને
I તો Love
કરી કરીને કંટાળ્યો,
પણ ખબર નહીં U ને
ક્યારે અક્કલ આવશે !!
i to love
kari karine kantalyo,
pan khabar nahi u ne
kyare akkal avashe !!
Narajagi Shayari Gujarati
3 years ago
જિંદગીમાં ગમે તેવી ખુશી આવે,
જિંદગીમાં
ગમે તેવી ખુશી આવે,
પણ અમુક માણસ વગરની
બધી ખુશી બેકાર છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
jindagima
game tevi khushi aave,
pan amuk manas vagar ni
badhi khushi bekar chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
પહેલા મારા દિલમાં પ્રેમ હતો,
પહેલા મારા
દિલમાં પ્રેમ હતો,
હવે માત્ર ખામોશી છે !!
pahela mara
dil ma prem hato,
have matr khamoshi chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
દિલ લગાવવામાં એક જ હતો
દિલ લગાવવામાં
એક જ હતો ખતરો,
એ મારા માટે જિંદગી હતી
અને હું અખતરો !!
dil lagavavama
ek j hato khataro,
e mara mate jindagi hati
ane hu akhataro !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ગુંચવાય જો સંબંધ કદી મારા
ગુંચવાય જો સંબંધ કદી મારા થકી,
તો તમે પણ ઉકેલવામાં સાથ આપજો,
કેમ કે સંબંધનો એક છેડો તમારાય
હાથમાં હશે જ !!
🌻🌷🙏શુભ સવાર🙏🌷🌻
gunchavay jo sambandh kadi mara thaki,
to tame pan ukelavama sath aapajo,
kem ke sambandh no ek chhedo tamaray
hath ma hashe j !!
🌻🌷🙏shubh savar🙏🌷🌻
Good Morning Quotes Gujarati
3 years ago
સૌથી પહેલા તમે એ વ્યક્તિને
સૌથી પહેલા તમે
એ વ્યક્તિને ખુશ કરો,
જેને તમે રોજ આયનામાં જોવો છો !!
🌷🌷🌷🌷🌷🌷🌷
sauthi pahela tame
e vyaktine khush karo,
jene tame roj aayanama jovo chho !!
🌷🌷🌷🌷🌷🌷🌷
Life Quotes Gujarati
3 years ago
હું દિવસ આખો યાદોની "બાદબાકી"
હું દિવસ આખો યાદોની
"બાદબાકી" કરવામાં હાંફી જાઉં છું,
અને વળી તું "સપનામાં" આવીને
સરવાળો કરે છે !!
hu divas aakho yadoni
"badabaki" karavama hamfi jau chhu,
ane vali tu"sapanama" aavine
saravalo kare chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
હવામાં જેટલો ભેજ છે, એ અમારા જ આંસુઓનો દસ્તાવેજ છે !! 😥😥😥😥😥😥😥
હવામાં જેટલો ભેજ છે,
એ અમારા જ આંસુઓનો
દસ્તાવેજ છે !!
😥😥😥😥😥😥😥
havama jetalo bhej chhe,
e amara j ansuono
dastavej chhe !!
😥😥😥😥😥😥😥
Sad Shayari Gujarati
3 years ago
