બહુ ગમે છે મને, તારું
બહુ ગમે છે મને,
તારું આ બક બક
સાંભળતા રહેવું !!
bahu game chhe mane,
taru aa bak bak
sambhalata rahevu !!
Romantic Shayari Gujarati
3 years ago
90% લોકો મેસેજમાં એ બધી
90% લોકો મેસેજમાં
એ બધી વાતો કહી દે છે,
જે તેઓ એકબીજાની સામે હોય
ત્યારે નથી કહી શકતા !!
90% loko message ma
e badhi vato kahi de chhe,
je teo ek bijani same hoy
tyare nathi kahi shakata !!
Life Quotes Gujarati
3 years ago
સાથ કરતા યાદમાં અને વ્હાલ
સાથ કરતા યાદમાં
અને વ્હાલ કરતા રાહમાં,
જિંદગી વધુ વીતી જતી હોય છે !!
sath karata yad ma
ane vhal karata rah ma,
jindagi vadhu viti jati hoy chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
એક વાત હંમેશા યાદ રાખજો
એક વાત હંમેશા
યાદ રાખજો સાહેબ,
તમે તમારી તકલીફો કરતા
સો ગણા મોટા છો !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
ek vat hammesha
yad rakhajo saheb,
tame tamari takalifo karata
so gana mota chho !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
જો તમને એવી બીક હોય
જો તમને એવી બીક હોય
કે હું ભૂલી જઈશ તમને,
તો તમે દર મહીને એક કિલો
બદામ મને મોકલી શકો છો !!
😂😂😂😂😂😂😂
jo tamane evi bik hoy
ke hu bhuli jaish tamane,
to tame dar mahine ek kilo
badam mane mokali shako chho !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઓયે પાગલ તું આમ રડ્યા
ઓયે પાગલ
તું આમ રડ્યા ના કર,
તારા રડવાથી મને પણ
રડવું આવી જાય છે !!
oye pagal
tu aam radya na kar,
tara radavathi mane pan
radavu aavi jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કેટલીક વાર તબિયત દવા લેવાથી
કેટલીક વાર
તબિયત દવા લેવાથી નહીં,
કોઈકના હાલ પૂછવાથી ઠીક
થઇ જાય છે !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻
ketalik var
tabiyat dava levathi nahi,
koik na hal puchavathi thik
thai jay chhe !!
🌻💐🌹shubh savar🌹💐🌻
Good Morning Quotes Gujarati
3 years ago
બેશક તે પહેલા જેટલી જ
બેશક તે પહેલા જેટલી જ
સુંદર આજે પણ છે,
પણ મોઢા પર એ મુસ્કાન નથી
જે હું લાવ્યા કરતો હતો !!
beshak te pahela jetali j
sundar aaje pan chhe,
pan modha par e muskan nathi
je hu lavya karato hato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તુટતા તારાને જોઇને જેવી મેં
તુટતા તારાને જોઇને જેવી
મેં મારા લગ્નની wish માંગી,
એ પાછો ત્યાં જઈને ચોટી ગયો !!
😂😂😂😂😂😂
tutata tarane joine jevi
me mara lagn ni wish mangi,
e pachho tya jaine choti gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વાતો બંધ કરવાથી, પ્રેમ ખતમ
વાતો બંધ કરવાથી,
પ્રેમ ખતમ નથી થતો !!
vato bandh karavathi,
prem khatam nathi thato !!
Breakup Shayari Gujarati
3 years ago
