Shala Rojmel
રૂપથી અમીર હતી સાહેબ, બસ

રૂપથી અમીર હતી સાહેબ,
બસ દિલની ગરીબ નીકળી !!

rup thi amir hati saheb,
bas dil ni garib nikali !!

લોકો માટે હશે 14 ફેબ્રુઆરી

લોકો માટે હશે 14
ફેબ્રુઆરી એ વેલેન્ટાઇન ડે,
આપણા માટે તો ખાલી
બુધવાર જ છે !!
😜😜😜😜😜

loko mate hashe 14
fabruary e valentine day,
aapana mate to khali
budhavar j chhe !!
😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

હિચકી બંધ થવાનું નામ જ

હિચકી બંધ થવાનું
નામ જ નથી લેતી,
લાગે છે કોઈ દિલથી
ગાળો આપે છે આજે !!
😂😂😂😂😂

hichaki bandh thavanu
nam j nathi leti,
lage chhe koi dil thi
galo aape chhe aaje !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મને તો એ સંબંધ ખુબ

મને તો
એ સંબંધ ખુબ ગમે,
જેમાં હું નહીં
પણ આપણે આવે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺

mane to
e sambandh khub game,
jema hu nahi
pan aapane aave !!
🌺💐🙏shubh ratri🙏💐🌺

લોકોની બકવાસ વાતો સાંભળીને પરેશાન

લોકોની બકવાસ વાતો
સાંભળીને પરેશાન ના થાવ,
કેટલાક લોકો પેદા જ
પંચાત કરવા થયા હોય છે !!
😂😂😂😂😂

lokoni bakavas vato
sambhaline pareshan na thav,
ketalak loko peda j
panchat karava thaya hoy chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હું છું તો તું છે

હું છું તો તું છે
ને તું છે તો બધું જ છે,
બાકી આ દુનિયામાં
કંઈ જ નથી !!

hu chhu to tu chhe
ne tu chhe to badhu j chhe,
baki aa duniyama
kai j nathi !!

ભાગ્ય ઉપર મને પૂરો વિશ્વાસ

ભાગ્ય ઉપર
મને પૂરો વિશ્વાસ છે,
સાથીદાર મારો બધાથી
સુંદર છે !!

bhagy upar
mane puro vishvas chhe,
sathidar maro badhathi
sundar chhe !!

જે લોકો બોલવામાં #રફ હોય,

જે લોકો
બોલવામાં #રફ હોય,
એ મોટાભાગે દિલથી
ખુબ સારા હોય !!

je loko
bolavama #raf hoy,
e motabhage dil thi
khub sara hoy !!

Life Quotes Gujarati

3 years ago

તું જો છોડવા માંગે તો

તું જો છોડવા માંગે
તો કારણ પણ બતાવી દેજે,
આમ પણ કારણ વગર ઘણી સજા
ભોગવી રહ્યા છીએ અમે !!

tu jo chhodava mange
to karan pan batavi deje,
aam pan karan vagar ghani saja
bhogavi rahya chhie ame !!

પ્રયત્નોમાં તો અમારા કોઈ જ

પ્રયત્નોમાં તો અમારા
કોઈ જ કમી ન હતી સાહેબ,
ભૂલ તો ત્યાં થઇ કે પથ્થર તોડવા
માટે અમે લાગણી વાપરી !!

prayatnoma to amara
koi j kami na hati saheb,
bhul to tya thai ke paththar todava
mate ame lagani vapari !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.