Shala Rojmel
તું સાથે છે ત્યાં સુધી

તું સાથે છે
ત્યાં સુધી હું હારીશ નહીં,
અને તારા ગયા પછી હરવા
જેવું કંઈ હશે પણ નહીં !!

tu sathe chhe
tya sudhi hu harish nahi,
ane tara gaya pachhi harava
jevu kai hashe pan nahi !!

કોઈનું દિલ તોડતા પહેલા વિચારી

કોઈનું દિલ તોડતા
પહેલા વિચારી લેજો,
ભગવાને એક સરસ દિલ
તમને પણ આપ્યું છે !!

koinu dil todata
pahela vichari lejo,
bhagavane ek saras dil
tamane pan aapyu chhe !!

Life Quotes Gujarati

3 years ago

તફાવત માત્ર વિચારોનો છે સાહેબ,

તફાવત માત્ર
વિચારોનો છે સાહેબ,
બાકી જે પગથીયા ઉપર
લઇ જાય છે એ જ પગથીયા
નીચે પણ લાવે છે !!

tafavat matr
vicharono chhe saheb,
baki je pagathiya upar
lai jay chhe e j pagathiya
niche pan lave chhe !!

Life Quotes Gujarati

3 years ago

કેટલી મતલબી થઇ ગઈ છે

કેટલી મતલબી
થઇ ગઈ છે મારી આંખો,
એને દુનિયામાં તારા સિવાય
કંઈ દેખાતું જ નથી !!

ketali matalabi
thai gai chhe mari aankho,
ene duniyama tara sivay
kai dekhatu j nathi !!

મરી જઈશ પણ હવે ક્યારેય,

મરી જઈશ
પણ હવે ક્યારેય,
તારી પાસે નહીં આવું !!

mari jaish
pan have kyarey,
tari pase nahi aavu !!

હું આજે પણ, તારી એ

હું આજે પણ,
તારી એ પહેલી Kiss
બહુ Miss કરું છું !!

hu aaje pan,
tari e paheli kiss
bahu miss karu chhu !!

તું બસ તારી મરજીથી પાછી

તું બસ તારી
મરજીથી પાછી આવી જા,
બાકી બધું હું સંભાળી લઈશ !!

tu bas tari
marajithi pachhi aavi ja,
baki badhu hu sambhali laish !!

સવાલો જિંદગીના એટલા પણ અઘરા

સવાલો જિંદગીના
એટલા પણ અઘરા ના હતા,
મુશ્કેલી તો એ હતી કે મળેલા
જવાબ ગમતા ના હતા !!

savalo jindagina
etala pan aghar na hata,
muskeli to e hati ke malela
javab gamata na hata !!

Sad Shayari Gujarati

3 years ago

વાત તો બધા સમજી જાય

વાત તો બધા સમજી જાય છે,
એ મારી હસી પાછળ છુપાયેલા
દુઃખને પણ ઓળખી જાય છે !!

vat to badha samaji jay chhe,
e mari hasi pachhal chhupayela
dukh ne pan olakhi jay chhe !!

કાશ કંઇક એવું હોત, કાંતો

કાશ કંઇક એવું હોત,
કાંતો તમે ખાલી મારા જ હોત
અને કાંતો મને મળ્યા જ ના હોત !!

kash kaik evu hot,
kato tame khali mara j hot
ane kato mane malya j na hot !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.