ક્યારેય બ્રેકઅપ નથી થઇ શકતું
ક્યારેય બ્રેકઅપ નથી
થઇ શકતું એ લોકોનું,
જે બે હોવા છતાં
એક થઈને જીવે છે !!
kyarey breakup nathi
thai shakatu e lokonu,
je be hova chhata
ek thaine jive chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જ્યારે કોઈનું બોલેલું દિલમાં વાગેને
જ્યારે કોઈનું બોલેલું
દિલમાં વાગેને સાહેબ,
ત્યારે સમજવું કે સંબંધ સાચો
બાકી બીજું બધું ખોટું !!
====:-શુભરાત્રી-:====
jyare koinu bolelu
dil ma vagene saheb,
tyare samajavu ke sambandh sacho
baki biju badhu khotu !!
====:-shubharatri-:====
Good Night Shayari Gujarati
3 years ago
એવું નથી કે જોર નથી
એવું નથી કે
જોર નથી મારી પાંખમાં,
પણ ઉડવું ગમતું નથી કેદ થયા
પછી તારી આંખમાં !!
evu nathi ke
jor nathi mari pankh ma,
pan udavu gamatu nathi ked thaya
pachhi tari aankh ma !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ એક ખૂબસુરત અહેસાસ છે,
પ્રેમ એક
ખૂબસુરત અહેસાસ છે,
ઉપરની લાઈન એકદમ
બકવાસ છે !!
😜😜😜😜😜
prem ek
khubsurat ahesas chhe,
uparani line ekadam
bakavas chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
જો બકા આ છોકરી પટાવતા
જો બકા આ છોકરી
પટાવતા અમને ના આવડે,
અમને સીધા માણસોને
આ બધું ના ગમે !!
jo baka aa chhokari
patavata amane na aavade,
amane sidha manasone
aa badhu na game !!
Gujarati Jokes
3 years ago
તારી યાદો જેટલી જૂની થતી
તારી યાદો જેટલી
જૂની થતી જાય છે,
એટલી જ એ ઘટાદાર
થતી જાય છે !!
tari yado jetali
juni thati jay chhe,
etali j e ghatadar
thati jay chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
હું સૂર ઢોળું ને એ
હું સૂર ઢોળું ને એ
વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને એ ઝીલી લે
તો પ્રીત કહેવાય.
hu sur dholu ne e
vini le to git kahevay,
hu shvas chhodu ne e zili le
to prit kahevay.
Love Shayari Gujarati
3 years ago
ક્યાં અને કેવો વળાંક આવશે
ક્યાં અને કેવો વળાંક
આવશે કોને ખબર,
હજી તો રસ્તાઓ સાથે
ઓળખાણ ચાલે છે.
kya ane kevo valank
aavashe kone khabar,
haji to rastao sathe
olakhan chale chhe.
Life Quotes Gujarati
3 years ago
લાખ ભલે બદલાઈ જાય સમય,
લાખ ભલે
બદલાઈ જાય સમય,
મેં ક્યારેય અસત્ય સામે
સત્યને હારતા નથી જોયું !!
lakh bhale
badalai jay samay,
me kyarey asaty same
saty ne harata nathi joyu !!
Gujarati Suvichar
3 years ago
આપણે આટલા કાંડ કર્યા છે,
આપણે
આટલા કાંડ કર્યા છે,
તો વિચારો આપણા છોકરા
કેટલા કાંડ કરશે !!
😂😂😂😂😂😂
aapane
aatala kand karya chhe,
to vicharo aapana chhokara
ketala kand karashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
