Shala Rojmel
માણસની જયારે જરૂરત બદલાઈ જાય

માણસની જયારે
જરૂરત બદલાઈ જાય છે,
ત્યારે સૌથી પહેલા તેની વાત
કરવાની રીત બદલાઈ જાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

manas ni jayare
jarurat badalai jay chhe,
tyare sauthi pahela teni vat
karavani rit badalai jay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

બીજા માટે જીવતા હતા ત્યાં

બીજા માટે જીવતા હતા
ત્યાં સુધી વાંધો ન આવ્યો,
થોડું પોતાના માટે શું વિચાર્યું એમાં તો
જમાનો દુશ્મન બની ગયો !!

bija mate jivata hata
tya sudhi vandho na aavyo,
thodu potana mate shu vicharyu ema to
jamano dusman bani gayo !!

Sad Shayari Gujarati

3 years ago

હું Available હતો Anytime એમના

હું Available હતો
Anytime એમના માટે,
પણ એ તો હમેંશા Busy
હતા કોઈક બીજા માટે !!

hu available hato
anytime emana mate,
pan e to hamensha busy
hata koik bija mate !!

કોઈ મોટું મળી જાય તો

કોઈ મોટું મળી જાય
તો નાનાને ભૂલી ના જતા,
કેમ કે જ્યાં સોઈની જરૂર પડે
ત્યાં તલવાર કામ નથી આવતી !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

koi motu mali jay
to nanane bhuli na jata,
kem ke jya soi ni jarur pade
tya talavar kam nathi aavati !!
🌹💐🌹shubh savar🌹💐🌹

તારાથી દુર જાઉં તો કવરેજ

તારાથી દુર જાઉં તો
કવરેજ કપાય એવું લાગે છે,
સાચું કહું છું તું મારું JIO નું
સિમ હોય એવું લાગે છે !!

tarathi dur jau to
coverage kapay evu lage chhe,
sachu kahu chhu tu maru jio nu
sim hoy evu lage chhe !!

યાદોનું બંધન તોડવું એટલું સહેલું

યાદોનું બંધન તોડવું
એટલું સહેલું નથી હોતું,
અમુક લોકો હૃદયમાં વસતા
હોય છે લોહીની જેમ !!

yadonu bandhan todavu
etalu sahelu nathi hotu,
amuk loko raday ma vasata
hoy chhe lohini jem !!

મહત્વનું એ નથી કે તમારી

મહત્વનું એ નથી કે
તમારી ઉંમર કેટલી છે,
મહત્વનું એ છે કે તમે કઈ
ઉંમરના વિચાર રાખો છો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

mahatv nu e nathi ke
tamari ummar ketali chhe,
mahatvanu e chhe ke tame kai
ummar na vichar rakho chho !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

એક દિવસ તમારી જાત પર

એક દિવસ તમારી
જાત પર ગર્વ કરવો હોય,
તો આજે આ જમાનાથી
હારી ન જતા સાહેબ !!

ek divas tamari
jat par garv karavo hoy,
to aaje aa jamanathi
hari na jata saheb !!

Life Quotes Gujarati

3 years ago

એકલો પડીશ તો રડી લઈશ,

એકલો પડીશ તો રડી લઈશ,
પણ હવે જો કોઈ પ્રેમ કરવાની
વાત કરશે તો હાથ જોડી લઈશ !!

ekalo padish to radi laish,
pan have jo koi prem karavani
vat karashe to hath jodi laish !!

સમજવા ગયો હતો પ્રેમની વ્યાખ્યા,

સમજવા ગયો
હતો પ્રેમની વ્યાખ્યા,
પણ એણે નફરતના પાઠ
મોઢે કરાવી દીધા !!

samajava gayo
hato prem ni vyakhya,
pan ene nafarat na path
modhe karavi didha !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.