Shala Rojmel
કેટલુક જીવશો બીજા માટે, થોડો

કેટલુક જીવશો બીજા માટે,
થોડો સમય તમારા માટે
પણ જીવો !!

ketaluk jivasho bija mate,
thodo samay tamara mate
pan jivo !!

Life Quotes Gujarati

3 years ago

પ્રેમ કરવો જ હોય તો

પ્રેમ કરવો જ હોય
તો પુસ્તકોથી કરો,
કેમ કે આવો પ્રેમ તમને
ક્યારેય દગો નહીં આપે !!

prem karavo j hoy
to pustakothi karo,
kem ke aavo prem tamane
kyarey dago nahi aape !!

Life Quotes Gujarati

3 years ago

પ્રેમ વિશે ના પૂછો મને,

પ્રેમ વિશે ના પૂછો મને,
એ વિષય હવે મારો નથી !!

prem vishe na puchho mane,
e vishay have maro nathi !!

જેની કદર કરો એ સમય

જેની કદર કરો
એ સમય નથી આપતા,
ને જે સમય આપે એ
કદર નથી કરતા !!

jeni kadar karo
e samay nathi aapata,
ne je samay aape e
kadar nathi karata !!

Sad Shayari Gujarati

3 years ago

ઓયે તું ખાલી મારી બેસ્ટ

ઓયે તું ખાલી
મારી બેસ્ટ ફ્રેન્ડ નહીં,
પણ મારા દિલનો ટુકડો છે !!

oye tu khali
mari best friend nahi,
pan mara dil no tukado chhe !!

સંબંધ રાખવો હોય તો ઊંડાણ

સંબંધ રાખવો હોય
તો ઊંડાણ સુધી રાખો,
મોતી ક્યારેય કિનારા
પર નથી મળતા !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

sambandh rakhavo hoy
to undan sudhi rakho,
moti kyarey kinar
par nathi malata !!
🌹🌻💐shubh savar💐🌻🌹

ભલે હું અમીર નથી, પણ

ભલે હું અમીર નથી,
પણ તારા સપના પુરા કરવા
હું આખી લાઈફ મેહનત કરીશ !!

bhale hu amir nathi,
pan tara sapana pura karava
hu aakhi life mehanat karish !!

હું પણ તલાશમાં છું, જે

હું પણ તલાશમાં છું,
જે તમારા જેવા જ હોય
પણ મારા સિવાય બીજા
કોઈના ના હોય !!

hu pan talash ma chhu,
je tamara jeva j hoy
pan mara sivay bija
koina na hoy !!

કાલ સુધી જે તમારી Lifeline

કાલ સુધી જે
તમારી Lifeline હતી,
આજે એ કોઈ બીજા માટે
Online છે !!

kal sudhi je
tamari lifeline hati,
aaje e koi bija mate
online chhe !!

છોકરીઓ ખોટા વ્રત કરાય જ

છોકરીઓ ખોટા
વ્રત કરાય જ નહીં,
ખબર જ છે કે કોઈકનો
EX જ ભટકાવાનો છે !!
😜😜😜😜😜😜

chhokario khota
vrat karay j nahi,
khabar j chhe ke koik no
ex j bhatakavano chhe !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.