યાદ રાખજો મિત્રો ગોરી ગોરી
યાદ રાખજો મિત્રો
ગોરી ગોરી છોકરીઓ,
લગ્ન પછી કાળી કાળી
રોટલીઓ બનાવે છે !!
😂😂😂😂😂
yad rakhajo mitro
gori gori chhokario,
lagn pachi kali kali
rotalio banave chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સારું કર્યું તોડી નાખ્યું તે
સારું કર્યું તોડી
નાખ્યું તે મારું દિલ,
એને પણ ઘમંડ હતો
તારા પ્રેમ પર !!
saru karyu todi
nakhyu te maru dil,
ene pan ghamand hato
tara prem par !!
Broken Heart Shayari Gujarati
3 years ago
દરેક વાત ત્યાં આવીને જ
દરેક વાત ત્યાં
આવીને જ અટકે છે,
તારું નામ સાંભળતા જ
દિલ મારું રાહ ભટકે છે !!
darek vat tya
aavine j atake chhe,
taru nam sambhalata j
dil maru rah bhatake chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હદથી વધારે પ્રેમ ત્યારે જ
હદથી વધારે પ્રેમ ત્યારે જ
કરો જયારે સામેવાળી
વ્યક્તિ પ્રેમને કાબેલ હોય,
લાયક ના હોય એવી વ્યક્તિ
પર પ્રેમ લુંટાવનારા લોકો
બરબાદ થઇ જાય છે !!
had thi vadhare prem tyare j
karo jayare samevali
vyakti prem ne kabel hoy,
layak na hoy evi vyakti
par prem luntavanar loko
barabad thai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
શ્વાસની તકલીફ હોય એની દવા
શ્વાસની તકલીફ
હોય એની દવા તો મળે છે,
પણ જેને વિશ્વાસની તકલીફ હોય
એ આખી જિંદગી રજળે છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
shvas ni takalif
hoy eni dava to male chhe,
pan jene vishvas ni takalif hoy
e aakhi jindagi rajale chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
સાચવું છું રોજ મારી જાતને
સાચવું છું રોજ
મારી જાતને તારા માટે,
કેમ કે હું જાણું છું તું જીવે છે
ફક્ત મારા માટે !!
sachavu chhu roj
mari jat ne tara mate,
kem ke hu janu chhu tu jive chhe
fakt mara mate !!
Love Shayari Gujarati
3 years ago
સાચું કહું પાગલ, તારી બહુ
સાચું કહું પાગલ,
તારી બહુ યાદ આવે છે !!
sachu kahu pagal,
tari bahu yad aave chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
દુઃખ તો બસ દીવાલોનું છે
દુઃખ તો બસ
દીવાલોનું છે સાહેબ,
ખુલ્લામાં રહો તો ધરતીકંપ
પણ કંઈ બગાડી નથી શકતો !!
🙏💐🌺Good Morning🌺💐🙏
dukh to bas
divalonu chhe saheb,
khullama raho to dharatikamp
pan kai bagadi nathi shakato !!
🙏💐🌺good morning🌺💐🙏
Good Morning Quotes Gujarati
3 years ago
ક્યારેક કોઈની જૂની યાદ તાજી
ક્યારેક કોઈની જૂની
યાદ તાજી થઇ જાય છે,
ત્યારે હકીકતમાં દિમાગ
ખરાબ થઇ જાય છે !!
kyarek koini juni
yad taji thai jay chhe,
tyare hakikat ma dimag
kharab thai jay chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
મૂંઝવણ સાથે દોડવા કરતા, આત્મવિશ્વાસ
મૂંઝવણ સાથે
દોડવા કરતા,
આત્મવિશ્વાસ સાથે
ચાલવું સારું !!
munzavan sathe
dodava karata,
atmavishvas sathe
chalavu saru !!
Gujarati Suvichar
3 years ago
