દર્દ જયારે હદથી વધારે વધી
દર્દ જયારે હદથી
વધારે વધી જાય ત્યારે,
માણસ ખરાબ આદતોનો
શિકાર બની જાય છે !!
dard jayare had thi
vadhare vadhi jay tyare,
manas kharab aadatono
shikar bani jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
યાદો સારી હોય કે ખરાબ
યાદો સારી હોય કે ખરાબ હોય,
જયારે પણ આવે ને ત્યારે આંખોમાં
આંસુઓ જરૂર લાવી જાય છે !!
yado sari hoy ke kharab hoy,
jayare pan aave ne tyare aankhoma
aansuo jarur lavi jay chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
નહીં મળી શક્યાનો અફસોસ એટલા
નહીં મળી શક્યાનો
અફસોસ એટલા માટે છે,
કારણ કે દિલની દરેક જગ્યા
બીજાથી પુરાતી નથી !!
nahi mali shakyano
afasos etala mate chhe,
karan ke dil ni darek jagya
bijathi purati nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
થોડો ખરાબ સમય શું આવ્યો
થોડો ખરાબ
સમય શું આવ્યો સાહેબ,
મૂંગા લોકો પણ મારી સામે
બોલવા લાગ્યા !!
thodo kharab
samay shu aavyo saheb,
munga loko pan mari same
bolava lagya !!
Sad Shayari Gujarati
3 years ago
આ યાદોની આંધી થોભતી નથી,
આ યાદોની
આંધી થોભતી નથી,
જોને આ જિંદગી તારા
વિના શોભતી નથી !!
aa yadoni
andhi thobhati nathi,
jone jindagi tara
vina shobhati nathi !!
Miss You Shayari Gujarati
3 years ago
અરમાન થોડા ઓછા કરીએ, તો
અરમાન
થોડા ઓછા કરીએ,
તો સ્વમાન વેચવાની
જરૂર ના પડે !!
araman
thoda ochha karie,
to svaman vechavani
jarur na pade !!
Gujarati Suvichar
3 years ago
બસ તારો સાથ મેળવવા કેટલું
બસ તારો સાથ
મેળવવા કેટલું સહન કરું છું,
તું નહીં સમજી શકે ક્યારેય કે
હું કેવી રીતે જીવું છું !!
bas taro sath
melavava ketalu sahan karu chhu,
tu nahi samaji shake kyarey ke
hu kevi rite jivu chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ગમતા લોકો પરફેક્ટ હોવા જોઈએ,
ગમતા લોકો પરફેક્ટ હોવા જોઈએ,
એવો આગ્રહ છોડી દઈએ ત્યારે તેઓ
આપણને વધારે ગમવા માંડે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
gamata loko perfect hova joie,
evo aagrah chhodi daie tyare teo
aapan ne vadhare gamava mande chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
નસીબની ખુબ સારી રેખાઓ મારા
નસીબની ખુબ સારી
રેખાઓ મારા હાથે છે,
એટલે જ તમારા જેવા
મિત્રો મારી પાસે છે !!
nasib ni khub sari
rekhao mara hathe chhe,
etale j tamara jeva
mitro mari pase chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
દિકા જ્યાં સુધી તું મારી
દિકા જ્યાં સુધી
તું મારી સાથે છે ને,
ત્યાં સુધી હું તને ક્યારેય
દુઃખી નહીં થવા દઉં !!
dika jya sudhi
tu mari sathe chhe ne,
tya sudhi hu tane kyarey
dukhi nahi thava dau !!
Romantic Shayari Gujarati
3 years ago
