Shala Rojmel
તકલીફો તો ઘણી છે જિંદગીમાં

તકલીફો તો
ઘણી છે જિંદગીમાં દીકુ,
પણ તારી યાદો જેટલું બીજું
કોઈ હેરાન નથી કરતુ !!

takalifo to
ghani chhe jindagima diku,
pan tari yado jetalu biju
koi heran nathi karatu !!

આ પ્રેમ એવો ખેલ છે,

આ પ્રેમ એવો ખેલ છે,
કોણ એમાં ફાવી ગયાં..?
મારી તમારી વાત છોડો,
કૃષ્ણ જેવા પણ હારી ગયા !!

aa prem evo khel chhe,
kon ema favi gaya..?
mari tamari vat chhodo,
krushn jeva pan hari gaya !!

જીવનમાં એક મિત્ર કૃષ્ણ જેવો

જીવનમાં એક મિત્ર
કૃષ્ણ જેવો હોવો  જોઇએ,
જે તમારા માટે યુદ્ધ ન લડે પણ
સાચું માર્ગદર્શન જરુર આપે !!

jivana ma ek mitr
krushn jevo hovo  joie,
je tamara mate yudhdh na lade pan
sachu margadarshan jarur aape !!

આંગળી પકડીને આગળ ન કરે

આંગળી પકડીને
આગળ ન કરે પણ,
દુઃખમાં બાવડું પકડીને
બાથ ભરી લે એ જ પરમમિત્ર !!

aangali pakadine
aagal na kare pan,
dukh ma bavadu pakadine
bath bhari le e j param mitr !!

એ શોધતી હતી એક કારણ

એ શોધતી હતી
એક કારણ મને છોડી જવાનું,
મેં એટલા બધા આપ્યા કે ક્યારેય
એ પાછી આવી જ ના શકી !!

e shodhati hati
ek karan mane chhodi javanu,
me etala badha aapy ke kyarey
e pachhi aavi j na shaki !!

વાંક ન એનો હતો ન

વાંક ન
એનો હતો ન મારો હતો,
બસ સમય થોડો ઘણો
ખારો હતો !!

vank na
eno hato na maro hato,
bas samay thodo ghano
kharo hato !!

કિસ્મતને દોષ આપવાથી શું ફાયદો,

કિસ્મતને
દોષ આપવાથી શું ફાયદો,
જ્યારે આપણી પસંદગીમાં
જ ભૂલ હોય !!

kismat ne
dosh aapavathi shu fayado,
jyare aapani pasandagima
j bhul hoy !!

Sad Shayari Gujarati

3 years ago

કમી નથી આ દુનિયામાં છોકરીઓની,

કમી નથી
આ દુનિયામાં છોકરીઓની,
પણ આ દિલને તારા સિવાય
કોઈ મંજુર નથી !!

kami nathi
aa duniyama chhokarioni,
pan dil ne tara sivay
koi manjur nathi !!

દીકુ તારા લેટ રીપ્લાઈ, ક્યારેક

દીકુ તારા લેટ રીપ્લાઈ,
ક્યારેક મારી જાન
લઇ લેશે !!

diku tara late reply,
kyarek mari jan
lai leshe !!

દુઃખનો દસ્તાવેજ હોય કે સુખનું

દુઃખનો દસ્તાવેજ હોય
કે સુખનું સોગંદનામું,
ધ્યાનથી જોશો તો
નીચે સહી તમારી જ હશે !!
🙏💐🌻શુભ રાત્રી🌻💐🙏

dukh no dastavej hoy
ke sukh nu sogandanamu,
dhyan thi josho to
niche sahi tamari j hashe !!
🙏💐🌻shubh ratri🌻💐🙏

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.