Shala Rojmel
ભૂલ ના હોય તો પણ

ભૂલ ના હોય તો પણ
જે માફી માંગે છે,
એ લોકો ખરેખર સંબંધો
સાચવી જાણે છે !!

bhul na hoy to pan
je mafi mange chhe,
e loko kharekhar sambandho
sachavi jane chhe !!

કંઇક તો એ ગાંડીને ખૂટ્યું

કંઇક તો એ
ગાંડીને ખૂટ્યું હશે,
એટલે જ મારું દિલ
એણે લુંટ્યું હશે !!

kaik to e
gandine khutyu hashe,
etale j maru dil
ene luntyu hashe !!

હું તારા માટે કંઈ પણ

હું તારા માટે
કંઈ પણ કરી શકું છું,
કેમ કે મને વિશ્વાસ છે કે
તું એનાથી બમણું કંઇક
મારા માટે કરીશ !!

hu tara mate
kai pan kari shaku chhu,
kem ke mane vishvas chhe ke
tu enathi bamanu kaik
mara mate karish !!

તારા વગર મને ક્યાંય જવું

તારા વગર મને
ક્યાંય જવું નથી ગમતું,
આઈ લવ યુ માય ચપ્પલ !!
😂😂😂😂😂😂

tara vagar mane
kyany javu nathi gamatu,
i love you my chappal !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મારું દિલ પણ કમાલ છે,

મારું દિલ પણ કમાલ છે,
જેની પાસે દિલ માટે સમય જ નથી
એવા માટે બેચેન થાય છે !!

maru dil pan kamal chhe,
jeni pase dil mate samay j nathi
eva mate bechen thay chhe !!

તારા વગરની ઉત્તરાયણ, બસ કપાયેલા

તારા વગરની ઉત્તરાયણ,
બસ કપાયેલા પતંગ
જેવી લાગી !!

tara vagar ni uttarayan,
bas kapayela patang
jevi lagi !!

ચુપચાપ સાંભળી લે છે કંઈ

ચુપચાપ સાંભળી લે છે
કંઈ પણ બોલ્યા વગર,
મારા સવાલ ના જવાબ આપવા
એમની પાસે હવે શબ્દો નથી !!

cupchap sambhali le chhe
kai pan bolya vagar,
mara saval na javab aapava
emani pase have shabdo nathi !!

ભરી મહેફિલમાં પાછુ વળીને હસતી

ભરી મહેફિલમાં
પાછુ વળીને હસતી ગઈ,
તું મને ગમે છે
એવું નજરોથી કહેતી ગઈ !!

bhari mahefil ma
pachhu valine hasati gai,
tu mane game chhe
evu najarothi kaheti gai !!

તું ભલે મારી જોડે રોજ

તું ભલે મારી જોડે
રોજ ઝઘડો કરતી હોય,
પણ હા તારા જેટલો પ્રેમ
પણ કોઈ નથી કરતું !!

tu bhale mari jode
roj zaghado karati hoy,
pan ha tara jetalo prem
pan koi nathi karatu !!

ના કોઈ માફી ના કોઈ

ના કોઈ માફી
ના કોઈ સજા,
હવે આવશે તને
હેરાન કરવાની મજા !!

na koi mafi
na koi saja,
have aavashe tane
heran karavani maja !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.