Shala Rojmel
એક ઈચ્છા એવી છે કે

એક ઈચ્છા
એવી છે કે ફરીવાર
કોઈ એવી મુલાકાત થાય,
જ્યાં હું મોડો પહોંચું અને
એને મારો ઇંતજાર થાય !!

ek ichchha
evi chhe ke farivar
koi evi mulakat thay,
jya hu modo pahonchu ane
ene maro intajar thay !!

વાવીને ભૂલી જવાથી તો છોડ

વાવીને ભૂલી જવાથી તો
છોડ પણ સુકાઈ જાય સાહેબ,
સંબંધો સાચવવા હોય તો એક બીજાને
યાદ કરવા પણ જરૂરી છે !!

vavine bhuli javathi to
chhod pan sukai jay saheb,
sambandho sachavava hoy to ek bijane
yad karava pan jaruri chhe !!

મજબૂરી છે એટલે વહેલા ઉઠવું

મજબૂરી છે એટલે
વહેલા ઉઠવું પડે છે,
બાકી નીંદર તો
અમને પણ આવે છે !!

majaburi chhe etale
vahela uthavu pade chhe,
baki nindar to
amane pan aave chhe !!

Gujarati Jokes

3 years ago

તારા સ્પર્શ માત્રથી તારામાં સમાઈ

તારા સ્પર્શ માત્રથી
તારામાં સમાઈ જાઉં છું,
કોણ છું હું, ક્યાં છું હું
એ બધું જ ભૂલી જાઉં છું !!

tara sparsh matr thi
tarama samai jau chhu,
kon chhu hu, ky chhu hu
e badhu j bhuli jau chhu !!

સાચો પ્રેમ એટલે જ્યારે છોકરી

સાચો પ્રેમ એટલે
જ્યારે છોકરી કહે,
જો છોડીને ગયો તો
ચપ્પલે ચપ્પલે મારીશ !!

sacho prem etale
jyare chhokari kahe,
jo chhodine gayo to
chappale chappale marish !!

Gujarati Jokes

3 years ago

તમે માત્ર ખામીઓ શોધો છો,

તમે માત્ર
ખામીઓ શોધો છો,
ખાસિયત ક્યાંથી દેખાય ?

tame matr
khamio shodho chho,
khasiyat kyanthi dekhay?

Sad Shayari Gujarati

3 years ago

દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે

દોસ્તીની કંઇ
વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે
એનું નામ મિત્ર.

dostini kai
vyakhya hoti hashe saheb,
hath felavie ane haiyu aapi de
enu nam mitr.

સંબંધોમાં એકબીજાની હુંફ હોય, તો

સંબંધોમાં
એકબીજાની હુંફ હોય,
તો ક્યારેય હાંફ ના ચઢે સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

sambandhoma
ekabijani humf hoy,
to kyarey hamf na chadhe saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐

ખોટા માણસમાં, ખુશીઓ શોધવાની જાણે

ખોટા માણસમાં,
ખુશીઓ શોધવાની જાણે
મેં કસમ ખાઈ લીધી છે !!

khota manas ma,
khushio shodhavani jane
me kasam khai lidhi chhe !!

બસ મારા પ્રેમનો હિસાબ ના

બસ મારા પ્રેમનો
હિસાબ ના રાખી શક્યા તમે,
બાકી મારી એક એક ભૂલનો
હિસાબ રાખ્યો છે તમે !!

bas mara prem no
hisab na rakhi shakya tame,
baki mari ek ek bhul no
hisab rakhyo chhe tame !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.