ઓય દિકુ... BP Low થઇ
ઓય દિકુ...
BP Low થઇ રહ્યું છે મારું,
લાંબી વાત નહીં તો કંઈ નહીં
ખાલી #Awww જ કરી દે ને !!
oy diku...
bp low thai rahyu chhe maru,
lambi vat nahi to kai nahi
khali #awww j kari de ne !!
Romantic Shayari Gujarati
3 years ago
આવતી કાલે પહાડ ખસેડવો હોય
આવતી કાલે પહાડ
ખસેડવો હોય તો દોસ્ત,
આજે પથ્થરો ખસેડવાની
શરૂઆત કરવી પડે !!
aavati kale pahad
khasedavo hoy to dost,
aaje paththaro khasedavani
sharuat karavi pade !!
Gujarati Suvichar
3 years ago
કાયમ ચહેરા પર સ્મિત રાખતા
કાયમ ચહેરા પર સ્મિત રાખતા
વ્યક્તિને પણ ઘણા દર્દ હોય છે,
બસ ફર્ક એટલો છે કે તેમના માટે
જિંદગીનો અર્થ અલગ હોય છે !!
kayam chahera par smit rakhata
vyaktine pan ghana dard hoy chhe,
bas fark etalo chhe ke temana mate
jindagino arth alag hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
વરસાદની આગાહી કરવી ખુબ સરળ
વરસાદની આગાહી
કરવી ખુબ સરળ છે,
મારી દીકું ક્યારે રિસાઈ જશે એની
આગાહી કરવી અશક્ય છે !!
varasad ni aagahi
karavi khub saral chhe,
mari diku kyare risai jashe eni
aagahi karavi ashaky chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
વૃદ્ધાશ્રમની દિવાલનું અતિ સુંદર વાક્ય,
વૃદ્ધાશ્રમની દિવાલનું
અતિ સુંદર વાક્ય,
તમને તમારા જ દગો દેશે,
કારણ કે અમને અમારાનો
અનુભવ છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
vruddhasram ni dival nu
ati sundar vakya,
tamane tamara j dago deshe,
karan ke amane amarano
anubhav chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
કોઈના સદગુણ લુંટતા શીખી જાવ
કોઈના સદગુણ
લુંટતા શીખી જાવ તો,
વાલિયા માંથી વાલ્મીકી
થવું અઘરું નથી !!
🌹🌷🙏શુભ રાત્રી🙏🌷🌹
koina sadagun
luntata shikhi jav to,
valiya mathi valmiki
thavu agharu nathi !!
🌹🌷🙏shubh ratri🙏🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
આપણાં કપડામાંથી જે પરફ્યુમની સુગંધ
આપણાં કપડામાંથી જે
પરફ્યુમની સુગંધ આવે છે ને,
સાહેબ... તે આપણાં પિતાના
પરસેવાની છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
aapana kapada mathi je
perfume ni sugandh aave chhe ne,
saheb... te aapana pitana
parasevani chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
ચકમો આપી ગઈ અમને એમની
ચકમો આપી ગઈ અમને
એમની જાદુભરી નજર,
અમે એમના જોવાની અદાને
જોતા જ રહી ગયા !!
😘😘😘😘😘😘
chkamo aapi gai amane
emani jadubhari najar,
ame emana jovani adane
jota j rahi gaya !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
હેતુ વિના બંધાયેલા સંબંધો નો,
હેતુ વિના
બંધાયેલા સંબંધો નો,
સેતુ મજબૂત જ હોય છે !!
hetu vina
bandhayela sambandho no,
setu majabut j hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
મારી શાયરી વાંચીને જો તમને
મારી શાયરી વાંચીને
જો તમને કોઈની યાદ આવે,
તો સમજી લેજો કે એજ
તમારો સાચો પ્રેમ છે !!
mari shayari vanchine
jo tamane koini yad aave,
to samaji lejo ke ej
tamaro sacho prem chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
