Shala Rojmel
આજે શું જમ્યાથી લઈને આજે

આજે શું જમ્યાથી લઈને
આજે જમવામાં શું બનાવું,
સુધીની સફર કરવી છે
મારે તારી સાથે !!

aaje shu jamyathi laine
aaje jamavama shu banavu,
sudhini safar karavi chhe
mare tari sathe !!

એકલા હતા અને એકલા જ

એકલા હતા
અને એકલા જ રહીશું,
હવે કોઈની ઉમ્મીદ નથી
અને જરૂર પણ નથી !!

ekala hata
ane ekala j rahishu,
have koini ummid nathi
ane jarur pan nathi !!

Sad Shayari Gujarati

3 years ago

બંદ કરો કહેવાનું કે છોકરીઓ

બંદ કરો કહેવાનું કે
છોકરીઓ બિલ નથી આપતી,
હવે તમારા વાળી ભિખારી હોય
તો અમે શું કરીએ !!
😂😂😂😂😂😂

band karo kahevanu ke
chhokario bil nathi aapati,
have tamara vali bhikhari hoy
to ame shu karie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સમય કહે છે ધીરજ રાખો,

સમય કહે છે ધીરજ રાખો,
અને એ પોતે જ કેટલો
ઉતાવળિયો છે !!

samay kahe chhe dhiraj rakho,
ane e pote j ketalo
utavaliyo chhe !!

Gujarati Suvichar

3 years ago

ગોકુલ છોડ્યા પછી કૃષ્ણએ મોરલી

ગોકુલ છોડ્યા પછી
કૃષ્ણએ મોરલી નથી વગાડી,
કારણ કે પછી એને ક્યારેય
રાધા નથી મળી !!

gokul chhodya pachhi
krushn e morali nathi vagadi,
karan ke pachhi ene kyarey
radha nathi mali !!

જરૂરિયાતથી વધારે વિચારવાની ટેવ, માણસની

જરૂરિયાતથી વધારે
વિચારવાની ટેવ,
માણસની ખુશીઓ
છીનવી લે છે !!

jaruriyat thi vadhare
vicharavani tev,
manas ni khushio
chhinavi le chhe !!

Gujarati Suvichar

3 years ago

બસ દુઆ એટલી કે તને

બસ દુઆ એટલી
કે તને બધા જ પ્રેમ કરે,
અને બદદુઆ એટલી કે
મારાથી વધારે કોઈ ના કરે !!

bas dua etali
ke tane badha j prem kare,
ane bad dua etali ke
marathi vadhare koi na kare !!

જીંદગીમાં આગળ વધવાનો એક જ

જીંદગીમાં આગળ
વધવાનો એક જ રસ્તો છે,
બસ પાછુ વળીને જોવાનું
છોડી દો સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jindagima aagal
vadhavano ek j rasto chhe,
bas pachhu valine jovanu
chhodi do saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐

મારી એટલી નજીક આવી જા,

મારી એટલી
નજીક આવી જા,
કે હું તારા વગર રહી
જ ના શકું !!

mari etali
najik aavi ja,
ke hu tara vagar rahi
j na shaku !!

આપણું કોઈ જ કામ ન

આપણું કોઈ જ
કામ ન હોવા છતાં,
સંપર્ક રાખવાનું મન થાય
તેનું નામ સંબંધ !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

aapanu koi j
kam na hova chhata,
sampark rakhavanu man thay
tenu nam sambandh !!
🌹🌻💐shubh savar💐🌻🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.