તમારા રસ્તામાં ખાડો ખોદનારનો પણ
તમારા રસ્તામાં ખાડો
ખોદનારનો પણ આભાર માનો,
કેમ કે તેના કારણે જ તમે છલાંગ
લગાવતા શીખી શક્યા છો !!
tamara rastama khado
khodanar no pan aabhar mano,
kem ke tena karane j tame chhalang
lagavata shikhi shaky chho !!
Life Quotes Gujarati
3 years ago
છોકરીઓને ખાલી સારા પતિની જ
છોકરીઓને ખાલી
સારા પતિની જ નહીં,
એક સારા ફેમિલીની
પણ જરૂર હોય છે !!
chhokarione khali
sara patini j nahi,
ek sara family ni
pan jarur hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમે માનો કે ના માનો,
તમે માનો કે ના માનો,
બાકી બ્લેક શર્ટમાં છોકરાઓ
એકદમ મસ્ત લાગે !!
tame mano ke na mano,
baki black shirt ma chhokarao
ekadam mast lage !!
Romantic Shayari Gujarati
3 years ago
હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું
કે તું મને મળી જાય,
પણ ક્યારેય અજાણ્યા
ના થઇ જઈએ બસ એટલી
ઈચ્છા છે મારી !!
hu ky kahu chhu
ke tu mane mali jay,
pan kyarey aajanya
na thai jaie bas etali
ichchha chhe mari !!
Romantic Shayari Gujarati
3 years ago
આ જમાનામાં બોયફ્રેન્ડ વગરની છોકરી
આ જમાનામાં બોયફ્રેન્ડ
વગરની છોકરી શોધવી,
એ કોરોનાની વેક્સિન
શોધવા બરાબર છે !!
😂😂😂😂😂😂
aa jamanama boyfriend
vagar ni chhokari shodhavi,
e coronani vaccine
shodhava barabar chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પોતે શું કરવું જોઈએ એ
પોતે શું કરવું જોઈએ
એ કોઈને ખબર નથી,
પરંતુ બીજાને શું કરવું એની
સલાહ બધા પાસે છે !!
pote shu karavu joie
e koine khabar nathi,
parantu bijane shu karavu eni
salah badha pase chhe !!
Life Quotes Gujarati
3 years ago
કંઈ વાંધો નહીં, જીવી લઈશ
કંઈ વાંધો નહીં,
જીવી લઈશ હું
તારા વગર !!
kai vandho nahi,
jivi laish hu
tara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
આત્મનિર્ભર રહેવા કરતા, મને તારા
આત્મનિર્ભર રહેવા કરતા,
મને તારા પર નિર્ભર
રહેવું ગમશે !!
aatmanirbhar raheva karata,
mane tara par nirbhar
rahevu gamashe !!
Romantic Shayari Gujarati
3 years ago
ફરીથી ધબકવા લાગે છે મારું
ફરીથી ધબકવા
લાગે છે મારું આ દિલ,
જયારે કોઈ કહે છે એ હજુ
પણ તને યાદ કરે છે !!
farithi dhabakava
lage chhe maru dil,
jayare koi kahe chhe e haju
pan tane yad kare chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
નોટો કીમતી અને ઈમાનદારી સસ્તી
નોટો કીમતી
અને ઈમાનદારી સસ્તી છે,
અહીંયા સંબંધોનો મતલબ જ એ
કે મતલબના સંબંધ છે !!
noto kimati
ane imanadari sasti chhe,
ahinya sambandhono matalab j e
ke matalab na sambandh chhe !!
Sad Shayari Gujarati
3 years ago
