સંબંધમાં પૂરેપૂરું ભળવું પડે છે,
સંબંધમાં
પૂરેપૂરું ભળવું પડે છે,
ક્યારેક સાથે હસવું તો
ક્યારેક રડવું પડે છે !!
sambandh ma
purepuru bhalavu pade chhe,
kyarek sathe hasavu to
kyarek radavu pade chhe !!
Sambandh Status Gujarati
3 years ago
આપણું લાગવું અને આપનું હોવું,
આપણું લાગવું
અને આપનું હોવું,
એ સમજવામાં વર્ષો
નીકળી જાય છે !!
aapanu lagavu
ane aapanu hovu,
e samajavama varsho
nikali jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
અપમાનના કડવા ઘુટડા પીતાશીખો વ્હાલા,
અપમાનના કડવા
ઘુટડા પીતાશીખો વ્હાલા,
કારણ કે અપમાન એજ લોકો
કરે છે જે તમારી સફળતા
જોય નથી શકતા !!
🙏🙏🙏🙏🙏🙏🙏
apaman na kadava
ghutada pitashikho vhala,
karan ke apaman ej loko
kare chhe je tamari safalata
joy nathi shakata !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
તમારી ખુશીના આમ તો ઘણા
તમારી ખુશીના
આમ તો ઘણા કારણ હશે,
પણ મારી બેચેની માટેનું
કારણ ફક્ત તમે જ છો !!
tamari khushina
aam to ghana karan hashe,
pan mari becheni matenu
karan fakt tame j chho !!
Narajagi Shayari Gujarati
3 years ago
જેમ રાધાએ માળા જપી શ્યામની,
જેમ રાધાએ
માળા જપી શ્યામની,
વ્હાલી તું ક્યારે ઓઢીશ
"ચુંદડી" મારા નામની ??
😍😍😍😍😍😍😍
jem radhae
mala japi syam ni,
vhali tu kyare odhish
"chundadi" mara nam ni??
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
3 years ago
ભૂલતા શીખો સાહેબ, દુનિયા પણ
ભૂલતા શીખો સાહેબ,
દુનિયા પણ એક દિવસ
એજ કરવાની છે !!
bhulata shikho saheb,
duniya pan ek divas
ej karavani chhe !!
Life Quotes Gujarati
3 years ago
એક સુખી પતિ હતો... રામ
એક સુખી પતિ હતો...
રામ જાણે કોણ હતો,
આપણે તો ખાલી
વાત સાંભળી છે !!
😂😂😂😂😂😂😂
ek sukhi pati hato...
ram jane kon hato,
aapane to khali
vat sambhali chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગુલાબ તો મારી પાસે પણ
ગુલાબ તો મારી
પાસે પણ છે સાહેબ,
પણ એની સુગંધ બીજા
ના નસીબ માં છે !!
gulab to mari
pase pan chhe saheb,
pan eni sugandh bija
na nasib ma chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
તારી જગ્યા કોઈ લઇ ના
તારી જગ્યા
કોઈ લઇ ના શકે,
અને હા મારે એ કોઈને
આપવી પણ નથી !!
tari jagya
koi lai na shake,
ane ha mare e koine
aapavi pan nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યારેક એ વિચારીને રોવાઇ જવાય
ક્યારેક એ વિચારીને
રોવાઇ જવાય છે,
જેને હું સમજુ મારા એ જ
કેમ ખોવાઈ જાય છે !!
kyarek e vicharine
rovai javay chhe,
jene hu samaju mara e j
kem khovai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
