શું કરવા માંગુ તને દુવાઓમાં
શું કરવા માંગુ તને
દુવાઓમાં એ સનમ,
ઉપરવાળાએ તને મારા
માટે જ તો બનાવી છે !!
shu karava mangu tane
duvaoma e sanam,
uparavalae tane mara
mate j to banavi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
દિકુ હું તને એ ઉંમરમાં
દિકુ હું તને એ ઉંમરમાં
પણ દાંત કઢાવીશ,
કે જે ઉંમરમાં તારે દાંત
પણ નહીં હોય !!
diku hu tane e ummar ma
pan dant kadhavish,
ke je ummar ma tare dant
pan nahi hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
એક જ તો જિંદગી છે
એક જ તો
જિંદગી છે મારી પાસે,
હવે એને પણ મેરેજ કરીને
બરબાદ કરી દઉં ?
😂😂😂😂😂😂
ek j to
jindagi chhe mari pase,
have ene pan marriage karine
barabad kari dau?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે સાથે હોય છે એ
જે સાથે હોય છે
એ સમજતા નથી,
અને જે સમજે છે
એ સાથે નથી હોતા !!
je sathe hoy chhe
e samajata nathi,
ane je samaje chhe
e sathe nathi hota !!
Sad Shayari Gujarati
3 years ago
નીચું નમીને એ થોડું હસી
નીચું નમીને
એ થોડું હસી ગઈ,
નખરાળી મારા દિલમાં
એમ વસી ગઈ !!
nichu namine
e thodu hasi gai,
nakharali mara dil ma
em vasi gai !!
Romantic Shayari Gujarati
3 years ago
લોકોને પુરાવા ભલે ના આપો,
લોકોને
પુરાવા ભલે ના આપો,
પણ તમે તમારી નજરમાં
સારા હોવા જોઈએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
lokone
purava bhale na aapo,
pan tame tamari najar ma
sara hova joie !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
તને ગુમાવીને હવે મારો જીવ
તને ગુમાવીને હવે
મારો જીવ નથી ગભરાતો,
જા ભૂલી ગયો તને હવે મને
કોઈ ફર્ક નથી પડતો !!
tane gumavine have
maro jiv nathi gabharato,
ja bhuli gayo tane have mane
koi fark nathi padato !!
Breakup Shayari Gujarati
3 years ago
અમુક યાદો અને અમુક લોકોને,
અમુક યાદો
અને અમુક લોકોને,
ભૂલી જવા એ જ
ઠીક હોય છે !!
amuk yado
ane amuk lokone,
bhuli java e j
thik hoy chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
તને ખબર જ ક્યાં છે,
તને ખબર જ ક્યાં છે,
કે તારી યાદમાં હું
કેટલું રડ્યો છું !!
tane khabar j kya chhe,
ke tari yad ma hu
ketalu radyo chhu !!
Miss You Shayari Gujarati
3 years ago
વ્યક્ત કર્યા વિનાનો પ્રેમ, હૃદય
વ્યક્ત કર્યા વિનાનો પ્રેમ,
હૃદય સાથે કરેલો ગુનો છે !!
vyakt karya vinano prem,
raday sathe karelo guno chhe !!
Love Shayari Gujarati
3 years ago
