જયારે ખુદ પર બે ઘા
જયારે ખુદ પર બે ઘા
ઝીલવાની ત્રેવડ હોય ને સાહેબ,
ત્યારે જ કોક ઉપર એક ઘા કરવો !!
jayare khud par be gh
jhilavani trevad hoy ne saheb,
tyare j kok upar ek gh karavo !!
Life Quotes Gujarati
3 years ago
કલમ પણ કમાલ છે ને,
કલમ પણ કમાલ છે ને,
પોતે ખાલી થઈને બીજા
વિશે લખે છે !!
kalam pan kamal chhe ne,
pote khali thaine bij
vishe lakhe chhe !!
Gujarati Suvichar
3 years ago
હું નથી આકાશ કે મને
હું નથી આકાશ
કે મને અઢળક તારા મળે,
આખું જીવન વીતી જાય ત્યારે
એક બે મને મારા મળે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
hu nathi akash
ke mane adhalak tar male,
akhu jivan viti jay tyare
ek be mane mar male !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
હવે તો આદત થઇ ગઈ
હવે તો
આદત થઇ ગઈ છે,
તમે દર્દ આપો હું હસી લઈશ !!
have to
adat thai gai chhe,
tame dard apo hu hasi laish !!
Sad Shayari Gujarati
3 years ago
કેટલો અદભુત એ પ્રેમ હશે
કેટલો અદભુત એ પ્રેમ હશે સાહેબ,
જ્યારે રાધા લખો ત્યારે પણ બે વખત
કાનની જરૂર પડે છે !!
ketalo adabhut e prem hashe saheb,
jyare radh lakho tyare pan be vakhat
kanani jarur pade chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મતભેદ એક એવી ઉધઈ છે
મતભેદ એક એવી ઉધઈ છે કે,
જે ધીમે ધીમે મન સુધી પહોંચી
લાગણીઓને કોતરી નાખે છે !!
🌷🌷🌷🌷🌷🌷🌷
matabhed ek evi udhai chhe ke,
je dhime dhime man sudhi pahonchi
laganione kotari nakhe chhe !!
🌷🌷🌷🌷🌷🌷🌷
Life Quotes Gujarati
3 years ago
કોઈ પણ ભોગે એવી વ્યક્તિને
કોઈ પણ ભોગે એવી
વ્યક્તિને ખાસ સાચવી લેવી,
જેણે આપણને આ ત્રણ ભેટ આપી
હોય સાથ-સમય-અને સમર્પણ !!
koi pan bhoge evi
vyaktine khas sachavi levi,
jene apanane tran bhet api
hoy sath-samay-ane samarpan !!
Gujarati Suvichar
3 years ago
જીવનમાં આપણે અમુક વસ્તુ ક્યારેય
જીવનમાં આપણે અમુક
વસ્તુ ક્યારેય ના ભૂલી શકીએ,
અને મારી માટે એ "અમુક"
બસ તમે જ છો !!
jivanam apane amuk
vastu kyarey na bhuli shakie,
ane mari mate e"amuk"
bas tame j chho !!
Romantic Shayari Gujarati
3 years ago
સાહેબ તૂટતો તારો જોઇને પણ
સાહેબ તૂટતો તારો જોઇને
પણ કાંઈક માંગી લ્યે છે માણસ,
જો એ આપી શકતો હોત તો
પોતે કેમ તૂટી જાત ??
saheb tutato taro joine
pan kaik mangi lye chhe manas,
jo e api shakato hot to
pote kem tuti jat??
Gujarati Suvichar
3 years ago
બધું મળી જાય તો જીવવાની
બધું મળી જાય
તો જીવવાની શું મજા,
જીવવા માટે એક કમી
પણ જરૂરી છે !!
badhu mali jay
to jivavani shun maj,
jivav mate ek kami
pan jaruri chhe !!
Life Quotes Gujarati
3 years ago
