Shala Rojmel
આજે ફરીથી દિલમાં દુઃખે છે,

આજે ફરીથી દિલમાં દુઃખે છે,
લાગે છે આજે ફરીથી એ કોઈ
બીજાની બાહોમાં હશે !!

aje farithi dilam dukhe chhe,
lage chhe aje farithi e koi
bijani bahom hashe !!

નથી થતું જિંદગીમાં બધું ઈચ્છા

નથી થતું
જિંદગીમાં બધું ઈચ્છા મુજબ,
સમય આગળ તો બધા
વિવશ થઇ જાય છે !!

nathi thatu
jindagim badhu icch mujab,
samay agal to badh
vivash thai jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ગમે તેવા પથ્થર દિલને પણ

ગમે તેવા પથ્થર
દિલને પણ રોવડાવી દે,
બસ એનું નામ પ્રેમ !!

game tev paththar
dilane pan rovadavi de,
bas enu nam prem !!

અધુરી હોય ઈચ્છા ત્યાં સુધી

અધુરી હોય ઈચ્છા
ત્યાં સુધી દેહ ક્યાં છૂટે છે,
તને ઝંખ્યા કરું છું એટલે જ
જીવ્યા કરું છું !!

adhuri hoy icch
ty sudhi deh ky chute chhe,
tane zankhy karu chhu etale j
jivy karu chhu !!

ઇચ્છાઓના બોજમાં આપણે શું શું

ઇચ્છાઓના બોજમાં
આપણે શું શું કરી રહ્યા છીએ,
એટલું તો જીવવાનું નથી જેટલું
રોજ મરી રહ્યા છીએ !!

icchaon bojam
apane shun shun kari rahy chie,
etalu to jivavanu nathi jetalu
roj mari rahy chie !!

Sad Shayari Gujarati

3 years ago

તું કરી લે ગુસ્સો તારે

તું કરી લે ગુસ્સો
તારે કરવો હોય એટલો,
પણ હું તારાથી દુર નથી
જ જવાનો !!

tu kari le gusso
tare karavo hoy etalo,
pan hu tarathi dur nathi
j javano !!

વિખેરાઈ જઈને પણ નવી શરૂઆત

વિખેરાઈ જઈને
પણ નવી શરૂઆત થઇ શકે છે,
મૌન ધારણ કરીને પણ પ્રેમની
વાત થઇ શકે છે !!

vikherai jaine
pan navi sharuat thai shake chhe,
maun dharan karine pan premani
vat thai shake chhe !!

Love Shayari Gujarati

3 years ago

વાણીનો અફસોસ કદાચ થઇ શકે,

વાણીનો
અફસોસ કદાચ થઇ શકે,
પણ મૌનનો પસ્તાવો કદી
ના હોય શકે !!

vanino
afasos kadach thai shake,
pan maunano pastavo kadi
n hoy shake !!

Gujarati Suvichar

3 years ago

હશે કોઈક જે આવશે જીવનમાં

હશે કોઈક જે
આવશે જીવનમાં ફરી,
પણ એ કોઈકમાં તું ક્યારેય
નહીં હોય !!

hashe koik je
avashe jivanam fari,
pan e koikam tu kyarey
nahi hoy !!

સાચા સંબંધોને કદી સાચવવા નથી

સાચા સંબંધોને કદી
સાચવવા નથી પડતા,
અને જેને સાચવવા પડે તે સંબંધો
કદી સાચા નથી હોતા !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

sach sambandhone kadi
sachavav nathi padat,
ane jene sachavav pade te sambandho
kadi sach nathi hot !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.