Shala Rojmel
ક્ષણે ક્ષણમાં વસી છે તમારી

ક્ષણે ક્ષણમાં વસી
છે તમારી યાદોની સુગંધ,
એ વાત અલગ છે કે તમે નજરોથી
બહુ દુર છો !!

kshane kshanam vasi
chhe tamari yadoni sugandh,
e vat alag chhe ke tame najarothi
bahu dur chho !!

મર્દ કો કભી દર્દ નહીં

મર્દ કો કભી દર્દ નહીં હોતા,
આવું કહેવાવાળાએ એક વાર
waxing કરાવવું જોઈએ !!
😂😂😂😂😂

mard ko kabhi dard nahi hot,
avu kahevavalae ek var
waxing karavavu joie !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તું અને હું એટલે જાણે

તું અને હું એટલે
જાણે નદીના બે કિનારા,
સામ સામે જ પણ તો ય હંમેશા દુર !!

tu ane hu etale
jane nadin be kinar,
sam same j pan to y hammesh dur !!

હું મારી જિંદગી પણ ગીરવી

હું મારી જિંદગી
પણ ગીરવી મૂકી દઈશ,
તું ફક્ત કિંમત બતાવ
તારી #સ્માઇલની !!

hu mari jindagi
pan giravi muki daish,
tu fakt kimmat batav
tari#smileni !!

ઝેર પીતા વિચાર નહીં કરો

ઝેર પીતા વિચાર
નહીં કરો તો ચાલશે,
પણ કોઈને છોડતા પહેલા સો
વાર વિચાર કરજો !!

jher pit vichar
nahi karo to chalashe,
pan koine chhodat pahel so
var vichar karajo !!

Life Quotes Gujarati

3 years ago

દિલ મોટું રાખો સાહેબ, બાકી

દિલ મોટું રાખો સાહેબ,
બાકી સિકંદર પણ દુનિયા જીતીને
ખાલી હાથે જ ગયો હતો !!

dil motu rakho saheb,
baki sikandar pan duniy jitine
khali hathe j gayo hato !!

Life Quotes Gujarati

3 years ago

શ્વાસનો પણ વિશ્વાસ કર્યા જેવો

શ્વાસનો પણ વિશ્વાસ
કર્યા જેવો નથી સાહેબ,
એ પણ કહ્યા વગર જ બંધ
પડી જાય છે !!

svasano pan vishvas
kary jevo nathi saheb,
e pan kahy vagar j bandh
padi jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

શોરૂમની અંદર ઘુસવામાં એટલું ઉતાવળું

શોરૂમની અંદર
ઘુસવામાં એટલું ઉતાવળું પણ ના થવું,
કે આડો કાચનો દરવાજો છે
એ પણ ના દેખાય !!

sorumani andar
ghusavam etalu utavalu pan na thavu,
ke ado kachano daravajo chhe
e pan na dekhay !!

Gujarati Jokes

3 years ago

હું તારા કરતા એક દિવસ

હું તારા કરતા એક
દિવસ ઓછું જીવવા માંગુ છું,
જેથી મારે તારા વગર એક દિવસ
પણ જીવવું ના પડે !!

hu tar karat ek
divas ochhu jivav mangu chhu,
jethi mare tar vagar ek divas
pan jivavu na pade !!

મરતા તો તારા પર લાખો

મરતા તો
તારા પર લાખો હશે,
હું તો તારી સાથે જીવવા
માગું છું !!

marat to
tar par lakho hashe,
hu to tari sathe jivav
magu chhu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.