Shala Rojmel
તમારે વાત પણ એની સાથે

તમારે વાત પણ
એની સાથે જ કરવી છે,
જે તમારી સાથે વાત કરવા
જ નથી માંગતા !!

tamare vat pan
eni sathe j karavi chhe,
je tamari sathe vat karav
j nathi mangat !!

સાંભળ્યું હતું કે જિંદગી પરીક્ષા

સાંભળ્યું હતું કે
જિંદગી પરીક્ષા લે છે,
પણ આ વર્ષે તો લાગે છે પીએચડી
કરાવીને જ જંપશે !!

sambhalyu hatu ke
jindagi pariksh le chhe,
pan varshe to lage chhe piechadi
karavine j jampashe !!

Sad Shayari Gujarati

3 years ago

કેવું ગજબનું વાક્ય છે આ

કેવું ગજબનું
વાક્ય છે આ I Love You,
કોઈ સવાલ ના હોવા છતાં
જવાબ આપવો પડે છે !!

kevu gajabanu
vaky chhe i love you,
koi saval na hov chat
javab apavo pade chhe !!

Love Shayari Gujarati

3 years ago

જીવન ભલે દરેક પાસે છે,

જીવન
ભલે દરેક પાસે છે,
પણ બધાને જીવતા નથી
આવડતું !!

jivan
bhale darek pase chhe,
pan badhane jivat nathi
avadatu !!

Life Quotes Gujarati

3 years ago

છોકરીઓ ભૂખી અને તરસી રહી

છોકરીઓ
ભૂખી અને તરસી રહી શકે,
પણ બોલ્યા વગર ના રહી
શકે હો સાહેબ !!
😂😂😂😂😂😂

chhokario
bhukhi ane tarasi rahi shake,
pan boly vagar na rahi
shake ho saheb !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જેના વગર એક દિવસ નથી

જેના વગર
એક દિવસ નથી જતો,
એના વગર હવે આખી જિંદગી
કાઢવાની થશે !!

jen vagar
ek divas nathi jato,
en vagar have akhi jindagi
kadhavani thashe !!

માણસને મદદની જરૂર હોય છે,

માણસને
મદદની જરૂર હોય છે,
ત્યારે લોકો સલાહ આપતા હોય છે !!

manasane
madadani jarur hoy chhe,
tyare loko salah apat hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

તમે જ મારી દુનિયા છો,

તમે જ મારી દુનિયા છો,
તમારા વગર મને ના ચાલે હો !!

tame j mari duniy chho,
tamar vagar mane na chale ho !!

તમારી કિંમત ત્યાં સુધી જ

તમારી કિંમત ત્યાં સુધી જ છે,
જ્યાં સુધી તમારી પાસે કંઇક એવું છે
જે પૈસાથી ખરીદી શકાતું નથી !!

tamari kimmat ty sudhi j chhe,
jy sudhi tamari pase kaik evu chhe
je paisathi kharidi shakatu nathi !!

Life Quotes Gujarati

3 years ago

જિંદગીમાં અમુક લોકો એવા પણ

જિંદગીમાં અમુક
લોકો એવા પણ મળ્યા છે,
જે મને મારી જિંદગીથી
પણ વધુ વ્હાલા છે !!

jindagim amuk
loko ev pan maly chhe,
je mane mari jindagithi
pan vadhu vhal chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.