કેમ ઉકેલું આ જિંદગીના અઘરા
કેમ ઉકેલું આ
જિંદગીના અઘરા સવાલોને,
હજી કંઈ ભણ્યો પણ નથી ને
પરીક્ષા આવી ગઈ !!
kem ukelu
jindagin aghar savalone,
haji kai bhanyo pan nathi ne
pariksh avi gai !!
Sad Shayari Gujarati
3 years ago
પૈસાના અભાવે 1% જગત દુખી
પૈસાના અભાવે 1% જગત દુખી છે,
પણ સમજના અભાવે 99%
જગત દુખી છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
paisan abhave 1% jagat dukhi chhe,
pan samajan abhave 99%
jagat dukhi chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
આજ કંઇક અલગ અનુભવ કરું
આજ કંઇક
અલગ અનુભવ કરું છું,
મારી આસપાસ તને
મહેસુસ કરું છું !!
aj kaik
alag anubhav karu chhu,
mari asapas tane
mahesus karu chhu !!
Miss You Shayari Gujarati
3 years ago
રાહમાં છું હું એ વ્યક્તિની,
રાહમાં છું
હું એ વ્યક્તિની,
જે મારી છે જ નહીં !!
raham chhu
hu e vyaktini,
je mari chhe j nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આભાર તારો મને પ્રેમ કરવા
આભાર તારો
મને પ્રેમ કરવા માટે,
બસ સદાય આમ રહેજે મારો
બનીને મારા માટે !!
abhar taro
mane prem karav mate,
bas saday am raheje maro
banine mar mate !!
Romantic Shayari Gujarati
3 years ago
રડવાથી સારું તો એ છે,
રડવાથી સારું તો એ છે,
કે કોઈને બે થપ્પડ મારીને
ભાગી જાઓ !!
😜😜😜😜😜
radavathi saru to e chhe,
ke koine be thappad marine
bhagi jao !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
મારા જેવા તો તને ઘણા
મારા જેવા તો
તને ઘણા મળ્યા હશે,
પણ મને તો બસ તું જ મળી !!
mar jev to
tane ghan maly hashe,
pan mane to bas tu j mali !!
Love Shayari Gujarati
3 years ago
લોકો કહે છે પોતાના હોય
લોકો કહે છે પોતાના
હોય ત્યાં નમી જવું જોઈએ,
હું માનું છું કે પોતાના હોય એ કોઈ
દિવસ નમવા જ ના દે !!
loko kahe chhe potan
hoy ty nami javu joie,
hu manu chhu ke potan hoy e koi
divas namav j na de !!
Life Quotes Gujarati
3 years ago
આમ તો ટેવ નથી મને
આમ તો ટેવ નથી
મને પાછળ વળીને જોવાની,
તમને જોયા તો થયું એકવાર
ફરી જોઈ લઉં !!
am to tev nathi
mane pachal valine jovani,
tamane joy to thayu ekavar
fari joi lau !!
Romantic Shayari Gujarati
3 years ago
હંમેશા તૈયારી સાથે જ રહેવું
હંમેશા તૈયારી સાથે જ રહેવું સાહેબ,
"માણસ" અને "મૌસમ"ક્યારે બદલાઈ જાય
એનો કોઈ ભરોસો નથી !!
🙏🙏||શુભ સવાર||🙏🙏
hammesh taiyari sathe j rahevu saheb,
"manas" ane"mausam"kyare badalai jay
eno koi bharoso nathi !!
🙏🙏||shubh savar||🙏🙏
Good Morning Quotes Gujarati
3 years ago
