કેટલાક લોકો દુર જરૂર હોય
કેટલાક લોકો દુર જરૂર હોય છે,
પણ દિલથી ઘણા નજીક હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
ketalak loko dur jarur hoy chhe,
pan dilathi ghan najik hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
#Feeling જયારે ઓછી થતી જાય
#Feeling જયારે
ઓછી થતી જાય છે,
ત્યારે #Reply મોડા અને
ટૂંકા થતા જાય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
#feeling jayare
ochi thati jay chhe,
tyare#reply mod ane
tunk that jay chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
હવે તો મારી પણ જીદ
હવે તો
મારી પણ જીદ છે,
તું નહીં તો બીજું કોઈ નહીં !!
have to
mari pan jid chhe,
tu nahi to biju koi nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
ભૂલી જા ને બધા ઝગડા
ભૂલી જા ને
બધા ઝગડા યાર,
ચાલ ફરી પાછા મળીને
વાતો-મસ્તી કરીએ !!
bhuli j ne
badh zagad yar,
chal fari pach maline
vato-masti karie !!
Narajagi Shayari Gujarati
3 years ago
આ આંખોની ગહેરાઈ કરતા પણ
આ આંખોની ગહેરાઈ
કરતા પણ ગહેરો છે મારો પ્રેમ,
માપવા બેસીશ મારો પ્રેમ તો
કાયનાત પણ ટૂંકી પડશે !!
a ankhoni gaherai
karat pan gahero chhe maro prem,
mapav besish maro prem to
kayanat pan tunki padashe !!
Romantic Shayari Gujarati
3 years ago
હું શાંત અને ચુપ છું,
હું શાંત અને ચુપ છું,
પણ એનો મતલબ એ નથી
કે હું આંધળો છું !!
hu shant ane chhup chhu,
pan eno matalab e nathi
ke hu andhalo chhu !!
Sad Shayari Gujarati
3 years ago
દિલવાળા ખાલી દુલ્હન જ લઇ
દિલવાળા
ખાલી દુલ્હન જ લઇ જાય,
દિમાગવાળા એની બેનપણીનો
નંબર પણ !!
😂😂😂😂😂😂
dilaval
khali dulhan j lai jay,
dimagaval eni benapanino
nambar pan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નથી કરવી ફરિયાદ કોઈને હવે
નથી કરવી
ફરિયાદ કોઈને હવે મારે,
દુનિયા આખી બસ
સ્વાર્થી જ છે !!
nathi karavi
fariyad koine have mare,
duniy akhi bas
svarthi j chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મતલબી માણસોની આ દુનિયા છે
મતલબી માણસોની
આ દુનિયા છે સાહેબ,
કામ હશે ત્યાં સુધી પગે પડશે
બાકી સામું પણ નહીં જુએ !!
matalabi manasoni
duniy chhe saheb,
kam hashe ty sudhi page padashe
baki samu pan nahi jue !!
Life Quotes Gujarati
3 years ago
જાણે છે એના વગર જીવવું
જાણે છે એના
વગર જીવવું મુશ્કેલ છે,
તો પણ એના વગર જીવવા માટે
એ જ મજબુર કરે છે !!
jane chhe en
vagar jivavu muskel chhe,
to pan en vagar jivav mate
e j majabur kare chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
