હું તો બસ તારી બાહોમાં
હું તો બસ
તારી બાહોમાં જ,
Relax Feel કરું છું જાન !!
hu to bas
tari bahom j,
relax feel karu chhu jan !!
Romantic Shayari Gujarati
3 years ago
સરકારે પ્રેમ પર પણ પ્રતિબંધ
સરકારે પ્રેમ પર
પણ પ્રતિબંધ મુકવો જોઈએ,
કેમ કે એ પણ ચાઈનાનો માલ છે !!
😂😂😂😂😂😂
sarakare prem par
pan pratibandh mukavo joie,
kem ke e pan chainano mal chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓનું ચાલે ને, તો
અમુક છોકરીઓનું ચાલે ને,
તો એના બોયફ્રેન્ડનું નામ પણ
Pinkesh રાખી દે !!
😂😂😂😂😂😂
amuk chhokarionu chale ne,
to en boyaphrendanu nam pan
pinkesh rakhi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તું મારી જોડે હોય, તો
તું મારી જોડે હોય,
તો પછી મારે રાત્રે
તકિયાની કોઈ જરૂર નથી !!
tu mari jode hoy,
to pachi mare ratre
takiyani koi jarur nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વાળા નખરા છોડ,
બોયફ્રેન્ડ
ગર્લફ્રેન્ડ વાળા નખરા છોડ,
ચાલ આપને હસબંડ વાઈફ
બની જઈએ !!
boyaphrend
garlaphrend val nakhar chhod,
chal apane hasaband vaif
bani jaie !!
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગીએ એક વાત તો શીખવી
જિંદગીએ એક
વાત તો શીખવી દીધી,
આપણે કોઈ માટે હંમેશા ખાસ
નથી રહેતા !!
jindagie ek
vat to shikhavi didhi,
apane koi mate hammesh khas
nathi rahet !!
Sad Shayari Gujarati
3 years ago
ઈર્ષાનો સીધો મતલબ એ છે,
ઈર્ષાનો
સીધો મતલબ એ છે,
કે આપણે સામે વાળી વ્યક્તિને
આપણા કરતા શ્રેષ્ઠ માની લીધી છે !!
irshano
sidho matalab e chhe,
ke apane same vali vyaktine
apan karat sreshth mani lidhi chhe !!
Life Quotes Gujarati
3 years ago
છોકરીઓ 1 સેકન્ડમાં રિપ્લાય કરે,
છોકરીઓ 1
સેકન્ડમાં રિપ્લાય કરે,
જો મેસેજ એની ગમતી
વ્યક્તિનો હોય !!
😂😂😂😂😂😂
chhokario 1
sekandam riplay kare,
jo mesej eni gamati
vyaktino hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વાત કરવી અને વાતો કરવી,
વાત કરવી
અને વાતો કરવી,
બંનેમાં બહુ ફરક હોય
છે હો સાહેબ !!
vat karavi
ane vato karavi,
bannem bahu farak hoy
chhe ho saheb !!
Narajagi Shayari Gujarati
3 years ago
વિચારતા પણ ડર લાગે છે,
વિચારતા પણ ડર લાગે છે,
આ લોકડાઉન પતે એટલે જુના
રૂટીનમાં કેમ જવાશે !!
😂😂😂😂😂😂
vicharat pan dar lage chhe,
lokadaun pate etale jun
rutinam kem javashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
