દિલમાં તારી ચાહત અને હોઠો
દિલમાં તારી ચાહત
અને હોઠો પર તારું નામ છે,
આજે મોકો છે ગાંડી પ્રેમ કરીલે એમાં
તારી ફ્રેન્ડનું શું કામ છે ??
💖💖💖💖💖💖💖
dilam tari chahat
ane hotho par taru nam chhe,
aje moko chhe gandi prem karile em
tari phrendanu shun kam chhe??
💖💖💖💖💖💖💖
Romantic Shayari Gujarati
3 years ago
ચાલો ભુલાવી જ દો મને,
ચાલો ભુલાવી જ દો મને,
અજાણ્યા થઈને ફરી મળીશું,
પહેલી નજરે ફરી "પ્રેમ" ના
થાય તો કેજો !!
chalo bhulavi j do mane,
ajany thaine fari malishun,
paheli najare fari"prem" n
thay to kejo !!
Love Shayari Gujarati
3 years ago
ખબર તો નહોતી આ કેમ
ખબર તો નહોતી
આ કેમ થઈ ગયો,
બસ ના-ના કરતા આ
પ્રેમ થઈ ગયો !!
khabar to nahoti
kem thai gayo,
bas n-n karat
prem thai gayo !!
Love Shayari Gujarati
3 years ago
મને તો એની વાતો સાંભળવામાં
મને તો એની વાતો
સાંભળવામાં જ મઝા આવે,
ને એમની ફરીયાદ છે તમે તો
કંઈ બોલતા જ નથી !!
mane to eni vato
sambhalavam j majh ave,
ne emani fariyad chhe tame to
kai bolat j nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
સારા દિવસો બેઠા બેઠા નથી
સારા દિવસો બેઠા
બેઠા નથી આવતા સાહેબ,
તેને પામવા માટે ખરાબ દિવસો
સામે લડવું પડે છે !!
sar divaso beth
beth nathi avat saheb,
tene pamav mate kharab divaso
same ladavu pade chhe !!
Gujarati Suvichar
3 years ago
એ લોકોની મદદ જરૂર કરજો
એ લોકોની મદદ જરૂર કરજો સાહેબ,
જેની જીભ ખામોશ હોય પણ ચહેરો
ઘણુબધું કહી જતો હોય છે !!
e lokoni madad jarur karajo saheb,
jeni jibh khamosh hoy pan chahero
ghanubadhu kahi jato hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
કદાચ ગમે એટલો કરો તોય,
કદાચ ગમે એટલો કરો તોય,
ઓછો કે અધુરો રહી જાય
એનું નામ જ પ્રેમ !!
kadach game etalo karo toy,
ochho ke adhuro rahi jay
enu nam j prem !!
Love Shayari Gujarati
3 years ago
#Limited ચાલતી આ જિંદગીમાં, તને
#Limited ચાલતી આ જિંદગીમાં,
તને #Unlimited પ્રેમ કરવા જ
ભગવાને મને મોકલ્યો છે !!
#limited chalati jindagim,
tane#unlimited prem karav j
bhagavane mane mokalyo chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
લાગણીઓને ઝેર પાઈ જતું હશે
લાગણીઓને
ઝેર પાઈ જતું હશે કોઈ,
માણસમાંથી પથ્થર એમ જ
નથી થઇ જતું કોઈ !!
laganione
jher pai jatu hashe koi,
manasamanthi paththar em j
nathi thai jatu koi !!
Sad Shayari Gujarati
3 years ago
આજ મમ્મીને કહી નજર ઉતારી
આજ મમ્મીને
કહી નજર ઉતારી લેજે,
મન ભરીને જોઈ છે આખો દિવસ
તારી તસવીરને !!
aj mammine
kahi najar utari leje,
man bharine joi chhe akho divas
tari tasavirane !!
Romantic Shayari Gujarati
3 years ago
