ક્યારેય દેખાડો નથી કરતા, પણ
ક્યારેય દેખાડો નથી કરતા,
પણ તમારા પિતા તમને તમારી
માંથી પણ વધારે પ્રેમ કરે છે !!
kyarey dekhado nathi karat,
pan tamar pit tamane tamari
manthi pan vadhare prem kare chhe !!
Sambandh Status Gujarati
3 years ago
હે ભગવાન ઉઠાવી લે હવે
હે ભગવાન
ઉઠાવી લે હવે મને,
મારી પેલી યાદ નથી
કરતી મને !!
😂😂😂😂😂😂
he bhagavan
uthavi le have mane,
mari peli yad nathi
karati mane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજે સવારે બે કલાક મોબાઈલ
આજે સવારે બે
કલાક મોબાઈલ બંધ થઇ ગયો,
બિલકુલ ભારત બંધ જેવો માહોલ
લાગી રહ્યો હતો !!
😜😜😜😜😜😜
aje savare be
kalak mobail bandh thai gayo,
bilakul bharat bandh jevo mahol
lagi rahyo hato !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
પ્રેમએ એવો બગાડ્યો છે મને,
પ્રેમએ એવો
બગાડ્યો છે મને,
કે હું પોતે જ હવે પોતાને
પસંદ નથી કરતો !!
premae evo
bagadyo chhe mane,
ke hu pote j have potane
pasand nathi karato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સપનું ભલે ગમે તે હોય,
સપનું
ભલે ગમે તે હોય,
એ સપનામાં તું
જ હોય છે !!
sapanu
bhale game te hoy,
e sapanam tu
j hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હવે તો એવું થાય છે,
હવે તો એવું થાય છે,
કે ઘરેથી BUNK મારીને
કોલેજ જતી રહું !!
😂😂😂😂😂😂
have to evu thay chhe,
ke gharethi bunk marine
kolej jati rahu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકોના ટૂંકા Reply જ
અમુક લોકોના
ટૂંકા Reply જ કહી દે છે,
કે એને વાત કરવામાં જરાય
Interest નથી !!
😂😂😂😂😂😂
amuk lokon
tunk reply j kahi de chhe,
ke ene vat karavam jaray
interest nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભરેલી આંખોમાં ખામોશી વાંચતા આવડી
ભરેલી આંખોમાં
ખામોશી વાંચતા આવડી ગયું,
દુનિયાની નફરતને હસતા હસતા
જીતતા આવડી ગયું !!
bhareli ankhom
khamoshi vanchat avadi gayu,
duniyani nafaratane hasat hasat
jitat avadi gayu !!
Sad Shayari Gujarati
3 years ago
એવા લોકો હંમેશા એકલા પડી
એવા લોકો
હંમેશા એકલા પડી જાય છે,
જે પોતાના કરતા વધારે બીજાની
ચિંતા કરે છે !!
ev loko
hammesh ekal padi jay chhe,
je potan karat vadhare bijani
chint kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
ચોકલેટ કરતા મીઠા તો, તારા
ચોકલેટ
કરતા મીઠા તો,
તારા આ હોઠ છે દિકા !!
cokalet
karat mith to,
tar hoth chhe dik !!
Romantic Shayari Gujarati
3 years ago
