Shala Rojmel
જિંદગીમાં ગમે એટલા પાપ કર્યા

જિંદગીમાં ગમે
એટલા પાપ કર્યા હશે,
પણ માર્ક્સ માટે કોઈ ટીચરની
ચમચાગીરી નથી કરી !!
😂😂😂😂😂

jindagim game
etal pap kary hashe,
pan marks mate koi ticharani
chamachagiri nathi kari !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

બાળપણ જ સારું હતું જ્યાં

બાળપણ જ સારું હતું જ્યાં
એક કિટ્ટા અને બુચ્ચામાં સબંધો સુધરી જતા,
હવે તો માફી માંગવા છતાં સંબંધોમાં
કડવાશ રહી જાય છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

balapan j saru hatu jy
ek kitt ane buccham sabandho sudhari jat,
have to maphi mangav chat sambandhom
kadavash rahi jay chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺

નારાજ થવાનો હક તો પોતાના

નારાજ થવાનો
હક તો પોતાના જ આપે છે,
પારકા સામે તો હંમેશા હસતા
જ રહેવું પડે છે !!

naraj thavano
hak to potan j ape chhe,
parak same to hammesh hasat
j rahevu pade chhe !!

દોસ્તી તો કૃષ્ણ-સુદામા જેવી હોવી

દોસ્તી તો
કૃષ્ણ-સુદામા જેવી હોવી જોઈએ,
એક કશું માંગતો નથી ને બીજો બધું
જ આપીને જણાવતો નથી !!

dosti to
kr̥shn-sudam jevi hovi joie,
ek kashun mangato nathi ne bijo badhu
j apine janavato nathi !!

કેમ તમને પ્રેમ ના કરું,

કેમ તમને પ્રેમ ના કરું,
તમે કિસ્મતમાં નથી પણ
હૈયામાં છો એનું શું કરું !!

kem tamane prem na karu,
tame kismatam nathi pan
haiyam chho enu shun karu !!

બહુ જ ખરાબ ટેવ પડી

બહુ જ
ખરાબ ટેવ પડી ગઈ છે,
સીરીયસ મેટર હોય તો પણ
હસવું આવી જાય છે !!

bahu j
kharab tev padi gai chhe,
siriyas metar hoy to pan
hasavu avi jay chhe !!

Gujarati Jokes

3 years ago

બસ થોડું "આપતા" શીખી જાઓ,

બસ થોડું
"આપતા" શીખી જાઓ,
જગત "તમારું નામ" લેતા
શીખી જશે !!

bas thodu
"apat" shikhi jao,
jagat"tamaru nam" let
shikhi jashe !!

Life Quotes Gujarati

3 years ago

મને તો બસ પ્રેમ લખતા

મને તો બસ
પ્રેમ લખતા આવડે છે,
પ્રેમ કરતા તું શીખવાડી દેજે !!

mane to bas
prem lakhat avade chhe,
prem karat tu shikhavadi deje !!

Love Shayari Gujarati

3 years ago

મારી આંખોમાં બીજી કોઈ ખામી

મારી આંખોમાં
બીજી કોઈ ખામી નથી,
આ તો તારા સિવાયનું બધું
ઝાંખું દેખાય છે !!

mari ankhom
biji koi khami nathi,
to tar sivayanu badhu
zankhu dekhay chhe !!

દુખ એ નથી કે કોઈ

દુખ એ નથી કે
કોઈ ખોટું બહુ બોલે છે,
દુખ એ છે સાચું જાણનારા ચુપ છે.

dukh e nathi ke
koi khotu bahu bole chhe,
dukh e chhe sachhu jananar chhup chhe.

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.