Shala Rojmel
હંમેશા એ સંબંધ તૂટી જાય

હંમેશા એ સંબંધ તૂટી જાય છે,
જેને નિભાવવાની કોશિશ માત્ર
એકબાજુથી થાય છે !!

hammesh e sambandh tuti jay chhe,
jene nibhavavani koshish matr
ekabajuthi thay chhe !!

જવાબદારી મજબુર કરી દે છે

જવાબદારી મજબુર કરી દે છે
પોતાનું શહેર છોડવા માટે સાહેબ,
બાકી કોણ પોતાની શેરી છોડવા માંગે છે !!

javabadari majabur kari de chhe
potanu shaher chhodav mate saheb,
baki kon potani sheri chhodav mange chhe !!

Life Quotes Gujarati

3 years ago

એ હદે પ્રયત્નો કરી લીધા

એ હદે પ્રયત્નો કરી
લીધા છે મેં એને મનાવવાના,
કે હવે ના કોઈ ઉમ્મીદ છે કે ના
કોઈ અફસોસ !!

e hade prayatno kari
lidh chhe me ene manavavan,
ke have na koi ummid chhe ke n
koi afasos !!

ક્યારેક ક્યારેક એટલો પ્રેમ આવે

ક્યારેક ક્યારેક એટલો
પ્રેમ આવે છે તારા પર,
કે દિલ કરે છે ખાઈ જાઉં તને !!

kyarek kyarek etalo
prem ave chhe tar par,
ke dil kare chhe khai jau tane !!

Dear Girls! ખુશ રહ્યા કરો,

Dear Girls! ખુશ રહ્યા કરો,
શું ખબર ક્યારે સાસુમા
મળી જાય !!
😂😂😂😂😂😂

dear girls! khush rahy karo,
shun khabar kyare sasum
mali jay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ક્યારેક વર્ષોનો સંબંધ, એક નાની

ક્યારેક વર્ષોનો સંબંધ,
એક નાની એવી ગેરસમજના
લીધે તૂટી જતો હોય છે !!

kyarek varshono sambandh,
ek nani evi gerasamajan
lidhe tuti jato hoy chhe !!

બહુ દુર જોવાની ચાહતમાં, ઘણુબધું

બહુ દુર
જોવાની ચાહતમાં,
ઘણુબધું નજીકથી જતું રહે છે !!

bahu dur
jovani chahatam,
ghanubadhu najikathi jatu rahe chhe !!

Life Quotes Gujarati

3 years ago

હૃદયના દરવાજા પર કોઈ ડોરબેલ

હૃદયના દરવાજા
પર કોઈ ડોરબેલ ના હોય,
એ તો મીઠી લાગણીના હળવા
ટકોરાથી જ ખુલી જાય !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

hr̥dayan daravaj
par koi dorabel na hoy,
e to mithi laganin halav
takorathi j khuli jay !!
💐🌹💐shubh ratri💐🌹💐

સમય છે બદલાશે જરૂર, આજે

સમય છે બદલાશે જરૂર,
આજે હું તારી યાદમાં દિવસો કાપું છું,
કાલે તું મારી યાદમાં રાતો જાગીશ !!

samay chhe badalashe jarur,
aje hu tari yadam divaso kapu chhu,
kale tu mari yadam rato jagish !!

ના પૂછ જવાબ મને અઘરા

ના પૂછ જવાબ
મને અઘરા સવાલનો,
કે કેવી રહી જિંદગી તારા
ગયા પછી !!

n puch javab
mane aghar savalano,
ke kevi rahi jindagi tar
gay pachi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.