ભલે અમે બહુ વજનદાર તો
ભલે અમે બહુ
વજનદાર તો નથી,
પણ હલકામાં લેવાની
ભૂલ ના કરતા !!
Bhale ame bahu
vajanadar to nathi,
pan halakama levani
bhul na karata !!
Attitude Shayari Gujarati
3 years ago
ખુમારી છે છેલ્લે સુધી લડી
ખુમારી છે
છેલ્લે સુધી લડી લેવાની,
લકીરોની લાચારી અમને
પસંદ નથી !!
Khumari chhe
chhelle sudhi ladi levani,
lakironi lachari amane
pasand nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈ વગર કંઈ અટકતું નથી
કોઈ વગર
કંઈ અટકતું નથી સાહેબ,
એટલે કોઈએ ખોટા વહેમમાં ના રહેવું !!
Koi vagar
kai atakatu nathi saheb,
etale koie khota vahemam na rahevu !!
Attitude Shayari Gujarati
3 years ago
ચાલાકી ભલે નથી આવડતી મને,
ચાલાકી ભલે
નથી આવડતી મને,
પણ હા સમજમાં બધું આવે છે !!
Chalaki bhale
nathi avadati mane,
pan ha samajam badhu ave chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
જો તમારે કોઈ મતલબથી જ
જો તમારે કોઈ
મતલબથી જ મળવું હોય,
તો બેહતર છે કે મને
ના મળશો !!
Jo tamare koi
matalabathi j malavu hoy,
to behatar chhe ke mane
na malasho !!
Attitude Shayari Gujarati
3 years ago
દિવસે ને દિવસે અમુક લોકોનું
દિવસે ને દિવસે
અમુક લોકોનું દિલ,
પથ્થરનું થતું જાય છે !!
😂😂😂😂😂😂
divase ne divase
amuk lokonu dil,
paththaranu thatu jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને પ્રેમથી કોઈ નફરત નથી,
મને પ્રેમથી
કોઈ નફરત નથી,
બસ જે અંતે થાય છે એ
નથી ગમતું !!
mane premathi
koi nafarat nathi,
bas je ante thay chhe e
nathi gamatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમમાં પડેલી છોકરીને સલાહ ના
પ્રેમમાં પડેલી
છોકરીને સલાહ ના આપવી,
એ બધું એના BF આગળ જઈને
રેડિયોને જેમ બકી દેશે !!
😂😂😂😂😂😂
premam padeli
chhokarine salah na apavi,
e badhu en bf agal jaine
rediyone jem baki deshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે ખરાબ લાગે એને ત્યાગી
જે ખરાબ લાગે એને ત્યાગી દો,
પછી ભલે એ વિચાર હોય, કર્મ હોય
કે ભલે કોઈ માણસ હોય !!
je kharab lage ene tyagi do,
pachi bhale e vichar hoy, karm hoy
ke bhale koi manas hoy !!
Gujarati Suvichar
3 years ago
મન હોય જો યાદ કરવાનું,
મન હોય જો યાદ કરવાનું,
તો સમય આપોઆપ
મળી જાય છે !!
man hoy jo yad karavanu,
to samay apoap
mali jay chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
