હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું કે મારા
શબ્દોની કદર થવી જોઈએ,
બસ એકવાર વાંચો તો દિલ પર
અસર થવી જોઈએ !!
hu ky kahu chhu ke mar
shabdoni kadar thavi joie,
bas ekavar vancho to dil par
asar thavi joie !!
Attitude Shayari Gujarati
3 years ago
દુઃખ, દુશ્મન અને દેવું, એ
દુઃખ,
દુશ્મન અને દેવું,
એ માત્ર મરદને જ હોય !!
dukh,
dusman ane devu,
e matr maradane j hoy !!
Attitude Shayari Gujarati
3 years ago
દુનિયામાં બહુ ઓછા લોકો હોય
દુનિયામાં બહુ
ઓછા લોકો હોય છે,
જે મારી જેમ સ્માર્ટ અને
સુંદર હોય છે !!
duniyam bahu
och loko hoy chhe,
je mari jem smart ane
sundar hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
માન આપશો તો જ માન
માન આપશો
તો જ માન મળશે,
બાકી તમે હસ્તી હોય તો
તમારા ઘરની !!
man apasho
to j man malashe,
baki tame hasti hoy to
tamar gharani !!
Attitude Shayari Gujarati
3 years ago
ચુપ રહેવાથી સિંહની જાત બદલાઈ
ચુપ રહેવાથી
સિંહની જાત બદલાઈ ના જાય,
ને રાડો પાડવાથી કુતરા
સિંહ ના થઇ જાય !!
cup rahevathi
sinhani jat badalai na jay,
ne rado padavathi kutar
sinh na thai jay !!
Attitude Shayari Gujarati
3 years ago
હવે માત્ર Available નહીં, Valuable
હવે માત્ર
Available નહીં,
Valuable બનવું છે મારે !!
have matr
available nahi,
valuable banavu chhe mare !!
Attitude Shayari Gujarati
3 years ago
હું ક્યારેય ખોટી ગણતરી નથી
હું ક્યારેય ખોટી
ગણતરી નથી કરતો,
બાકી અહીંયા તો તારા જેવા
ઘણા આવ્યા અને ઘણા ગયા !!
hu kyarey khoti
ganatari nathi karato,
baki ahiny to tar jev
ghan avy ane ghan gay !!
Attitude Shayari Gujarati
3 years ago
એટીટ્યુડ તો બાળકો બતાવે સાહેબ,
એટીટ્યુડ તો
બાળકો બતાવે સાહેબ,
અમે તો લોકોને એમની ઔકાત
દેખાડીએ છીએ !!
etityud to
balako batave saheb,
ame to lokone emani aukat
dekhadie chie !!
Attitude Shayari Gujarati
3 years ago
આ સસ્તા માણસોના જમાનામાં, કોહીનુર
આ સસ્તા
માણસોના જમાનામાં,
કોહીનુર હીરો બનવા માંગુ છું હું !!
a sast
manason jamanam,
kohinur hiro banav mangu chhu hu !!
Attitude Shayari Gujarati
3 years ago
હોશ તો એના ઉડાડવા જ
હોશ તો
એના ઉડાડવા જ છે,
જે પોતાની જાતને તોપ સમજે છે !!
hosh to
en udadav j chhe,
je potani jatane top samaje chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
