Shala Rojmel
મારી દોસ્તીનું એટલું માન રાખજો,

મારી દોસ્તીનું એટલું માન રાખજો,
સુખમાં ભલે ભૂલી જાઓ સાહેબ પણ
દુઃખમાં મને યાદ રાખજો !!

mari dostinu etalu man rakhajo,
sukham bhale bhuli jao saheb pan
dukham mane yad rakhajo !!

ઘમંડ તો હોય જ ને

ઘમંડ તો હોય જ ને સાહેબ,
કેમ કે નામ અને ઓળખાણ બીજાની
નહીં પણ અમારો ખુદની છે !!

ghamand to hoy j ne saheb,
kem ke nam ane olakhan bijani
nahi pan amaro khudani chhe !!

કતરાઈને નહીં ટકરાઈને જુઓ, માથાભારે

કતરાઈને
નહીં ટકરાઈને જુઓ,
માથાભારે હોવાનો વહેમ
નીકળી જશે !!

kataraine
nahi takaraine juo,
mathabhare hovano vahem
nikali jashe !!

જે મને સમજી નથી શકતા

જે મને
સમજી નથી શકતા
એમને પૂરો હક છે,
મને ખરાબ કહેવાનો !!
😎😎😎😎😎😎😎

je mane
samaji nathi shakata
emane puro hak chhe,
mane kharab kahevano !!
😎😎😎😎😎😎😎

મને ખરાબ કહો મને કોઈ

મને ખરાબ
કહો મને કોઈ વાંધો નથી,
હા પણ એટલું ના ભૂલતા તમે
કંઈ દુધના ધોયેલા નથી !!

mane kharab
kaho mane koi vandho nathi,
h pan etalu na bhulat tame
kai dudhan dhoyel nathi !!

તું રિસાઈ જાય ત્યાં હું

તું રિસાઈ જાય
ત્યાં હું હારી જાઉં છું,
બાકી હેસિયત તો દુનિયા
જીતવાની રાખું છું !!

tu risai jay
tya hu hari jau chhu,
baki hesiyat to duniya
jitavani rakhu chhu !!

નથી આવડતી મને ઉડતી પતંગ

નથી આવડતી મને
ઉડતી પતંગ જેવી ચાલાકી,
ગળે મળીને ગળા કાપવા એ
મારું કામ નહીં !!

nathi avadati mane
udati patang jevi chalaki,
gale maline gal kapav e
maru kam nahi !!

આપણો તો એક જ નિયમ

આપણો તો
એક જ નિયમ વાલા,
નાત માટે માન અને દોસ્તો
માટે જાન !!

apano to
ek j niyam val,
nat mate man ane dosto
mate jan !!

કેટલીય રાતોને અજવાળામાં બદલી છે,

કેટલીય રાતોને
અજવાળામાં બદલી છે,
સફળતાની સવાર એમ જ
નથી પડી સાહેબ !!

ketaliy ratone
ajavalama badali chhe,
safalatani savar em j
nathi padi saheb !!

ભલે મારા વિચારો ખરાબ રહ્યા,

ભલે મારા
વિચારો ખરાબ રહ્યા,
પણ બીજાની Respect કેમ કરાય
એ ખબર છે મને !!

bhale mar
vicharo kharab rahy,
pan bijani respect kem karay
e khabar chhe mane !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.