લોકોનું માનવું છે કે બધા
લોકોનું માનવું છે
કે બધા મને હરાવે છે,
પણ હકીકત એ છે કે
ઘણાને હું જીતાડું છું !!
lokonu manavu chhe
ke badha mane harave chhe,
pan hakikat e chhe ke
ghanane hu jitadu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
સ્વીકારું છું કે હું સરોવર
સ્વીકારું છું કે હું
સરોવર જેટલો મીઠો નથી,
પણ યાદ રાખજો કે દરિયો
ક્યારેય સુકાતો નથી !!
svikaru chhu ke hu
sarovar jetalo mitho nathi,
pan yad rakhajo ke dariyo
kyarey sukato nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
તને શું લાગે છે તારા
તને શું લાગે છે
તારા જવાથી દુઃખ થશે ?
ના મારી જાન ફોનમાંથી એક
કોન્ટેક ઓછો થશે !!
tane shun lage chhe
tar javathi dukh thashe?
n mari jan phonamanthi ek
kontek ochho thashe !!
Attitude Shayari Gujarati
3 years ago
લોકોની ભૂલો તો હજી ભૂલી
લોકોની ભૂલો
તો હજી ભૂલી જઈશું,
પણ અપમાન કેમ ભૂલી
જવું સાહેબ !!
lokoni bhulo
to haji bhuli jaishun,
pan apaman kem bhuli
javu saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
સિંહની યાદમાં રહેલી સિંહણને, કુતરાઓની
સિંહની યાદમાં
રહેલી સિંહણને,
કુતરાઓની ભૂખ
ના હોય હો વ્હાલા !!
sinh ni yad ma
raheli sinhan ne,
kutaraoni bhukh
na hoy ho vhala !!
Attitude Shayari Gujarati
3 years ago
કોરોનાને પણ ક્યાં ખબર હતી,
કોરોનાને
પણ ક્યાં ખબર હતી,
હું મારી સાથે દુઆઓનો સમંદર
લઈને ફરું છું !!
koronane
pan ky khabar hati,
hu mari sathe duaono samandar
laine faru chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
ચહેરા પર સ્માઈલની અને જિંદગીમાં
ચહેરા પર સ્માઈલની
અને જિંદગીમાં સ્ટાઈલની,
કોઈ દિવસ કમી ના આવવી જોઈએ !!
chhera par smile ni
ane jindagima stail ni,
koi divas kami na
aavavi joie !!
Attitude Shayari Gujarati
3 years ago
વિધાતાના લખેલા લેખ અને અમારા
વિધાતાના લખેલા
લેખ અને અમારા કરેલા ખેલ,
એમાં કંઈ ઘટે જ નહીં હો વ્હાલા !!
vidhatan lakhel
lekh ane amar karel khel,
em kai ghate j nahi ho vhal !!
Attitude Shayari Gujarati
3 years ago
ફોટામાં તો ફોટા જેવો જ
ફોટામાં તો
ફોટા જેવો જ લાગીશ,
મુલાકાત કરી જો તો ખબર
પડે હું કેવો છું !!
photam to
phot jevo j lagish,
mulakat kari jo to khabar
pade hu kevo chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
હજી તો હું એ પણ
હજી તો હું
એ પણ નથી જાણતો,
કે છોકરીઓ સાથે વાતની
શરૂઆત કેમ કરાય !!
haji to hu
e pan nathi janato,
ke chhokario sathe vatani
sharuat kem karay !!
Attitude Shayari Gujarati
3 years ago
