મને કોઈએ પ્રેમમાં દગો નથી
મને કોઈએ
પ્રેમમાં દગો નથી દીધો,
આ તો લોકો પર ભરોસો કરવાની
આદત નથી !!
mane koie
premam dago nathi didho,
to loko par bharoso karavani
adat nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
જે મને નફરત કરે એ
જે મને નફરત
કરે એ ખુશીથી કરે,
હું પણ ક્યાં એમનાથી
પ્રેમ કરું છું !!
je mane nafarat
kare e khushithi kare,
hu pan ky emanathi
prem karu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
હજુ સુધી ઉદાસ છે એ
હજુ સુધી ઉદાસ
છે એ મારો ફોન કાપીને,
એને ઘમંડ હતો કે ફરીથી
ફોન આવશે !!
haju sudhi udas
chhe e maro phon kapine,
ene ghamand hato ke farithi
phon avashe !!
Attitude Shayari Gujarati
3 years ago
તફાવત એ જ છે તારા
તફાવત એ જ
છે તારા અને મારા વિશે,
તું વિચારીને જીવે છે અને હું
જીવીને વિચારું છું !!
tafavat e j
chhe tar ane mar vishe,
tu vicharine jive chhe ane hu
jivine vicharu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
લોકો રડાવવાનું નથી છોડતા, અને
લોકો
રડાવવાનું નથી છોડતા,
અને હું હસવાનું નથી છોડતી !!
loko
radavavanu nathi chhodat,
ane hu hasavanu nathi chhodati !!
Attitude Shayari Gujarati
3 years ago
જો તને મારી નથી પડી,
જો તને મારી નથી પડી,
તો મને પણ તારી જરાય
નથી પડી !!
jo tane mari nathi padi,
to mane pan tari jaray
nathi padi !!
Attitude Shayari Gujarati
3 years ago
ખોટો નથી હું, પણ હા
ખોટો નથી હું,
પણ હા તમારા બધાથી
અલગ જરૂર છું !!
khoto nathi hu,
pan h tamar badhathi
alag jarur chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
મારા પપ્પાએ કીધું છે, તું
મારા પપ્પાએ કીધું છે,
તું ખાલી વટથી જીવ દિકા,
બાકી બધું હું સંભાળી લઈશ !!
mar pappae kidhu chhe,
tu khali vatathi jiv dik,
baki badhu hu sambhali laish !!
Attitude Shayari Gujarati
3 years ago
જિંદગીના મંચ પરનો શાતીર ખેલાડી
જિંદગીના મંચ
પરનો શાતીર ખેલાડી છું,
કેમ કે મને સંબંધ અને ખેલ સારી
રીતે રમતા આવડે છે !!
jindagin manch
parano shatir kheladi chhu,
kem ke mane sambandh ane khel sari
rite ramat avade chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
એટીટ્યુડની વાત નથી, પણ હવે
એટીટ્યુડની વાત નથી,
પણ હવે અમે એ જ કરીશું
જે અમારું દિલ કહેશે !!
etityudani vat nathi,
pan have ame e j karishun
je amaru dil kaheshe !!
Attitude Shayari Gujarati
3 years ago
