મારું મૂડ મેઈડ ઇન ચાયના
મારું મૂડ
મેઈડ ઇન ચાયના જેવું છે,
ખબર નહીં ક્યારે ખરાબ
થઇ જાય !!
maru mud
meid in chayan jevu chhe,
khabar nahi kyare kharab
thai jay !!
Attitude Shayari Gujarati
3 years ago
હું બહુ ઓછા લોકોની નજીક
હું બહુ ઓછા
લોકોની નજીક છું,
અને એ લોકો મારા
માટે દુનિયા છે !!
hu bahu och
lokoni najik chhu,
ane e loko mar
mate duniy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
અજાણ છું આજે તો કાલે
અજાણ છું
આજે તો કાલે શીખી લઈશ,
પણ કોઈની જેમ નમીને હું ઓળખાણ
નહીં બનાવું !!
ajan chhu
aje to kale shikhi laish,
pan koini jem namine hu olakhan
nahi banavu !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે પુસ્તકો જેવા છીએ સાહેબ,
અમે પુસ્તકો જેવા છીએ સાહેબ,
જેમાં શબ્દો તો ઘણા છે તો પણ
હંમેશા ખામોશ રહે છે !!
ame pustako jev chie saheb,
jem shabdo to ghan chhe to pan
hammesh khamosh rahe chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ઓયે સાંભળ તો, આ તારી
ઓયે સાંભળ તો,
આ તારી અક્કડને તું
તારા ખિસ્સામાં રાખ !!
oye sambhal to,
tari akkadane tu
tar khissam rakh !!
Attitude Shayari Gujarati
3 years ago
મન રાઈટ હશે ને કોલર
મન રાઈટ હશે ને કોલર ટાઈટ હશે,
દુનિયા ગઈ તેલ લેવા બાકી દિલ
કહે એ જ રાઈટ હશે !!
man rait hashe ne kolar tait hashe,
duniy gai tel lev baki dil
kahe e j rait hashe !!
Attitude Shayari Gujarati
3 years ago
લોકો કહે છે કે તું
લોકો કહે છે કે તું તારા
#Ego ને કારણે સંબંધ ગુમાવે છે,
પણ જે માણસ #Ego નથી રાખતો એ
#Self Respect ગુમાવે છે એનું શું !!
loko kahe chhe ke tu tar
#ego ne karane sambandh gumave chhe,
pan je manas#ego nathi rakhato e
#self respect gumave chhe enu shun !!
Attitude Shayari Gujarati
3 years ago
આગ લગાવી દઉં એવા સપનાઓને,
આગ લગાવી
દઉં એવા સપનાઓને,
જેના લીધે મારે કોઈની
સામે ઝૂકવું પડે !!
aag lagavi
dau ev sapanaone,
jen lidhe mare koini
same jhukavu pade !!
Attitude Shayari Gujarati
3 years ago
હું વાત કરવાની શરૂઆત નથી
હું વાત કરવાની શરૂઆત નથી કરતો,
એનો મતલબ એવો નથી કે હું તારી સાથે
વાત નથી કરવા માંગતો !!
hu vat karavani sharuat nathi karato,
eno matalab evo nathi ke hu tari sathe
vat nathi karav mangato !!
Attitude Shayari Gujarati
3 years ago
મેં ખુદથી ક્યારેય હાર નથી
મેં ખુદથી
ક્યારેય હાર નથી માની,
તો આ દુનિયા મને શું
હરાવશે સાહેબ !!
me khudathi
kyarey har nathi mani,
to duniy mane shun
haravashe saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
