સાચી લાગણીની અસર કદાચ મોડી
સાચી લાગણીની
અસર કદાચ મોડી થાય,
પણ કદર તો એક દિવસ
જરૂર થાય છે !!
sachi laganini
asar kadach modi thay,
pan kadar to ek divas
jarur thay chhe !!
Life Quotes Gujarati
4 years ago
તું મારી સાથે હોય તો,
તું મારી
સાથે હોય તો,
બીજા કોઈની મને
જરૂર જ નથી !!
tu mari
sathe hoy to,
bija koini mane
jarur j nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
એ માણસના દુઃખને પણ સમજો,
એ માણસના
દુઃખને પણ સમજો,
જે તમને કંઈ કહેતો નથી !!
e manasana
dukhane pan samajo,
je tamane kai kaheto nathi !!
Sad Shayari Gujarati
4 years ago
સારું જીવન જીવવા માટે એ
સારું જીવન જીવવા
માટે એ સ્વીકારવું જરૂરી છે,
કે આપણી પાસે જે છે એ જ
સર્વ શ્રેષ્ઠ છે !!
saru jivan jivava
mate e svikaravu jaruri chhe,
ke apani pase je chhe e j
sarv sreshth chhe !!
Life Quotes Gujarati
4 years ago
મારી પાસે તું છો મારા
મારી પાસે તું છો
મારા નખરા સહન કરવા માટે,
તો શા માટે નખરા ના કરું !!
mari pase tu chho
mara nakhara sahan karava mate,
to sha mate nakhara na karu !!
Romantic Shayari Gujarati
4 years ago
જિંદગી પાસે કોઈ ચમત્કારની આશા
જિંદગી પાસે કોઈ
ચમત્કારની આશા ના રાખવી,
સતત સંઘર્ષનો કોઈ વિકલ્પ
નથી હોતો સાહેબ !!
jindagi pase koi
chamatkarani asha na rakhavi,
satat sangharshano koi vikalp
nathi hoto saheb !!
Life Quotes Gujarati
4 years ago
બીજા બધાને મારા પછી રાખ,
બીજા બધાને
મારા પછી રાખ,
તું ખાલી મારો છો એ
યાદ રાખ !!
bija badhane
mara pachhi rakh,
tu khali maro chho e
yaad rakh !!
Romantic Shayari Gujarati
4 years ago
સાચા માણસનો પ્રેમ, માટીના બનેલા
સાચા માણસનો પ્રેમ,
માટીના બનેલા માણસને
સોનાનો બનાવી દે છે !!
sacha manasano prem,
matina banela manasane
sonano banavi de chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
અજાણ્યા રસ્તાઓ પર બેસહારા ભટકી
અજાણ્યા રસ્તાઓ
પર બેસહારા ભટકી રહ્યો હતો,
હું જેને મારા સમજતો એની જ
આંખોમાં ખટકી રહ્યો હતો !!
ajanya rastao
par besahara bhataki rahyo hato,
hu jene mara samajato eni j
ankhoma khataki rahyo hato !!
Sad Shayari Gujarati
4 years ago
તને ભલે મારી યાદ ટપક
તને ભલે મારી યાદ
ટપક ટપક આવતી હોય,
પણ હું તો તને મુશળધાર
પ્રેમ કરું છું !!
tane bhale mari yad
tapak tapak avati hoy,
pan hu to tane mushaladhar
prem karu chhu !!
Miss You Shayari Gujarati
4 years ago
