તારી કમર જોઇને એમ થાય
તારી કમર
જોઇને એમ થાય છે,
કે લોકો અમસ્તા જ ચહેરો જોઇને
પ્રેમમાં પડે છે !!
tari kamar
joine em thay chhe,
ke loko amasta j chahero joine
premama pade chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મને લાગે છે કે તને,
મને લાગે છે કે તને,
વિટામીન ME ની જરૂર છે !!
mane lage chhe ke tane,
vitamin me ni jarur chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બસ એક તને જ માંગી
બસ એક
તને જ માંગી છે,
આખી દુનિયા મારે
શું કરવી છે !!
bas ek
tane j mangi chhe,
aakhi duniya mare
shun karavi chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જે થવાનું હતું એ થઇ
જે થવાનું
હતું એ થઇ ગયું,
હવે જે થશે એ સારું જ થશે,
બસ આટલી સમજણ તમને બધા જ
દુઃખમાંથી બહાર કાઢી દે છે !!
je thavanu
hatu e thai gayu,
have je thashe e saru j thashe,
bas atali samajan tamane badha j
dukhamanthi bahar kadhi de chhe !!
Life Quotes Gujarati
4 years ago
તારી યાદનું પંખી આવી ચડ્યું,
તારી યાદનું
પંખી આવી ચડ્યું,
ને મારી એકલતાનું વન
ગુંજી ઉઠ્યું !!
tari yadanu
pankhi aavi chadyu,
ne mari ekalatanu van
gunji uthyu !!
Miss You Shayari Gujarati
4 years ago
સમય બદલાતા વાર નથી લાગતી
સમય બદલાતા
વાર નથી લાગતી સાહેબ,
બે મહિના પહેલા જે લોકો હોસ્પિટલ
ગોતતા હતા ને આજે એ લોકો જ
ફાર્મહાઉસ ગોતે છે !!
samay badalata
var nathi lagati saheb,
be mahina pahela je loko hospital
gotata hata ne aje e loko j
farm house gote chhe !!
Life Quotes Gujarati
4 years ago
ભલે આપણે ઓછી વાતો કરીએ,
ભલે આપણે
ઓછી વાતો કરીએ,
પણ તારી સાથે થયેલી એ અમુક
મીનીટની વાતો મારો આખો દિવસ
સ્પેશીયલ બનાવી દે છે !!
bhale apane
ochhi vato karie,
pan tari sathe thayeli e amuk
minute ni vato maro aakho divas
special banavi de chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જયારે કંઈ જ ના ગમતું
જયારે કંઈ
જ ના ગમતું હોય,
ત્યારે તારી સાથે વાત
કરવી ગમે છે !!
jayare kai
j na gamatu hoy,
tyare tari sathe vat
karavi game chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જયારે પણ તમે ઓનલાઈન થાઓ,
જયારે પણ
તમે ઓનલાઈન થાઓ,
અને સૌથી પહેલા જે વ્યક્તિને
મેસેજ કરો એ વ્યક્તિ સૌથી ખાસ
હોય છે તમારી લાઈફમાં !!
jayare pan
tame online thao,
ane sauthi pahela je vyaktine
message karo e vyakti sauthi khas
hoy chhe tamari life ma !!
Romantic Shayari Gujarati
4 years ago
છોકરાઓ છોકરીઓ કરતા પણ વધારે
છોકરાઓ છોકરીઓ કરતા
પણ વધારે નખરા કરતા હોય છે,
બસ કોઈ નખરા ઉઠાવવા વાળી મળે
એની રાહમાં હોય છે !!
chhokarao chhokario karata
pan vadhare nakhara karat hoy chhe,
bas koi nakhara uthavava vali male
eni rahama hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
