Shala Rojmel
ગમી એ ગયું જે કિસ્મતમાં

ગમી એ ગયું જે
કિસ્મતમાં નહોતું સાહેબ,
પણ મળી એ ગયું જે સપનામાં
પણ વિચાર્યું નહોતું !!

gami e gayu je
kismatama nahotu saheb,
pan mali e gayu je sapanama
pan vicharyu nahotu !!

Life Quotes Gujarati

4 years ago

બધા લોકોને ગમવું જરૂરી નથી

બધા લોકોને
ગમવું જરૂરી નથી સાહેબ,
મને ગમતાઓને હું ગમું છું
એટલું જ બસ છે !!

badha lokone
gamavu jaruri nathi saheb,
mane gamataone hu gamu chhu
etalu j bas chhe !!

Life Quotes Gujarati

4 years ago

દીવાલોએ પણ સાંભળ્યું છે દર્દ

દીવાલોએ પણ
સાંભળ્યું છે દર્દ મારું,
બસ મારા પોતાના લોકો જ
બહેરા થઈને બેઠા છે !!

divaloe pan
sambhalyu chhe dard maru,
bas mara potana loko j
bahera thaine betha chhe !!

Sad Shayari Gujarati

4 years ago

આમાં ગણતરી કરવાની જરૂર જ

આમાં ગણતરી
કરવાની જરૂર જ ક્યાં છે,
ચોખ્ખું ગણિત છે તું બાદ તો
જિંદગી બરબાદ !!

aama ganatari
karavani jarur j kya chhe,
chokhkhu ganit chhe tu bad to
jindagi barabad !!

આપણી એ છેલ્લી મુલાકાત, મારી

આપણી એ
છેલ્લી મુલાકાત,
મારી જિંદગીની છેલ્લી
ખુશી હતી !!

apani e
chhelli mulakat,
mari jindagini chhelli
khushi hati !!

ચિંતા કરવાનું છોડી દો, જેવું

ચિંતા
કરવાનું છોડી દો,
જેવું પાણી તેવી હોડી
બનાવી લો !!

chinta
karavanu chhodi do,
jevu pani tevi hodi
banavi lo !!

Life Quotes Gujarati

4 years ago

અમે જેને દિલથી પ્રેમ કર્યો,

અમે જેને
દિલથી પ્રેમ કર્યો,
એ દિમાગથી ગેમ
રમી ગયા !!

ame jene
dilathi prem karyo,
e dimagathi game
rami gay !!

તું કોફી ભલે પીવે, પણ

તું કોફી ભલે પીવે,
પણ મારા માટે ચા તો તારે
જ બનાવવાની છે !!

tu coffee bhale pive,
pan mara mate cha to tare
j banavavani chhe !!

જીવનની એ સૌથી મોટી ભૂલ

જીવનની એ
સૌથી મોટી ભૂલ હોય છે,
જે ભૂલમાંથી આપણે કંઈ
શીખતા નથી !!

jivanani e
sauthi moti bhul hoy chhe,
je bhulamanthi apane kai
shikhata nathi !!

Life Quotes Gujarati

4 years ago

તારા હોઠ, મને બહુ ટેસ્ટી

તારા હોઠ,
મને બહુ ટેસ્ટી
લાગે છે !!

tara hoth,
mane bahu tasty
lage chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.