સુખી થવું જ હોય તો
સુખી થવું
જ હોય તો જે વ્યક્તિ સાથે
જીવવાની ઈચ્છા હોય,
તેને ક્યારેય દુઃખી
ના થવા દેતા,
sukhi thavu
j hoy to je vyakti sathe
jivavani iccha hoy,
tene kyarey dukhi
na thava deta,
Life Quotes Gujarati
4 years ago
દિલ કરે છે તને બાહોમાં
દિલ કરે છે
તને બાહોમાં ભરી લઉં,
ટેડી બનાવીને હંમેશા માટે
તને પાસે રાખી લઉં !!
dil kare chhe
tane bahoma bhari lau,
tedi banavine hammesha mate
tane pase rakhi lau !!
Romantic Shayari Gujarati
4 years ago
ઝાકળને પણ પ્રાણ હોય છે,
ઝાકળને
પણ પ્રાણ હોય છે,
પણ તડકાને એની ક્યાં
જાણ હોય છે !!
zakalane
pan pran hoy chhe,
pan tadakane eni kya
jan hoy chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
વાત તો મળવાની થઇ હતી,
વાત તો
મળવાની થઇ હતી,
તમે તો સાવ ભૂલી
જ ગયા મને !!
vat to
malavani thai hati,
tame to sav bhuli
j gaya mane !!
Breakup Shayari Gujarati
4 years ago
કુંડામાં રહીને વટવૃક્ષ ના બની
કુંડામાં રહીને
વટવૃક્ષ ના બની શકાય,
મોટું થવું હોય તો જમીનમાં
ઉતરવું પડે !!
kundama rahine
vatavr̥ksh na bani shakay,
motu thavu hoy to jaminama
utaravu pade !!
Life Quotes Gujarati
4 years ago
હું એટલો ગરીબ છું ને
હું એટલો
ગરીબ છું ને સાહેબ,
કે લોકોને દેવા માટે મારી પાસે
ગાળો સિવાય બીજું કંઈ નથી !!
😂😂😂😂😂😂
hu etalo
garib chhu ne saheb,
ke lokone deva mate mari pase
galo sivay biju kai nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
વ્યસન નહીં સાહેબ, આદત મારી
વ્યસન
નહીં સાહેબ,
આદત મારી
નાખે છે !!
vyasan
nahi saheb,
adat mari
nakhe chhe !!
Life Quotes Gujarati
4 years ago
હું વિચારતો હતો કે બધા
હું વિચારતો
હતો કે બધા મારા જ છે,
નીંદમાંથી જાગ્યો તો ખબર પડી કે
બધા સપના હતા !!
hu vicharato
hato ke badha mara j chhe,
nindamanthi jagyo to khabar padi ke
badha sapana hata !!
Sad Shayari Gujarati
4 years ago
તકલીફ તો થાય સાહેબ, જયારે
તકલીફ
તો થાય સાહેબ,
જયારે તમે વિચાર્યું પણ ના
હોય એ વ્યક્તિ તમારા દુઃખનું
કારણ બની જાય !!
takalif
to thay saheb,
jayare tame vicharyu pan na
hoy e vyakti tamara dukhanu
karan bani jay !!
Sad Shayari Gujarati
4 years ago
હવે એક બે અઠવાડિયાની રાહ
હવે એક બે
અઠવાડિયાની રાહ જોઈ લઉં છું,
બાકી કોરોનાની વેક્સીન મારે જ
બનાવવી પડશે !!
😂😂😂😂😂😂
have ek be
athavadiyani rah joi lau chhu,
baki koronani veksin mare j
banavavi padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
