ઉંઘ એક છોકરીને ના આવે,
ઉંઘ એક
છોકરીને ના આવે,
એની પાછળ 10-15
છોકરાઓને જાગવું પડે છે !!
😝😝😝😝😝
ungh ek
chhokarine na ave,
eni pachhal 10-15
chhokaraone jagavu pade chhe !!
😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
તું મીનીટનો કાંટો બન તો
તું મીનીટનો કાંટો બન
તો હું કલાકનો કાંટો બની જાઉં,
સમય સારો આવશે એટલે
બંને સાથે હોઈશું !!
tu minitano kanto ban
to hu kalakano kanto bani jau,
samay saro avashe etale
banne sathe hoishu !!
Romantic Shayari Gujarati
4 years ago
ચુપચાપ બેસો આ વાક્ય બાલમંદિર
ચુપચાપ બેસો
આ વાક્ય બાલમંદિર પછી,
સીધું લગન પછી જ
સાંભળવા મળે !!
😂😂😂😂😂
cupachap beso
aa vaky balamandir pachi,
sidhu lagan pachi sambhalava
male !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈપણ સંપૂર્ણ સંસ્કારી નથી હોતું,
કોઈપણ સંપૂર્ણ
સંસ્કારી નથી હોતું,
અંતિમ સંસ્કાર હંમેશા
બીજા જ આપે છે !!
koipan sampurn
sanskari nathi hotu,
antim sanskar hammesha
bija j ape chhe !!
Life Quotes Gujarati
4 years ago
સંબંધોનુ ક્ષેત્રફળ પણ ખરુ છે,
સંબંધોનુ
ક્ષેત્રફળ પણ ખરુ છે,
લોકો લંબાઈ અને પહોળાઈ
માપે છે પણ ઊંડાઈ તો
કોઈ જોતુ જ નથી !!
sambandhonu
kshetrafal pan kharu chhe,
loko lambai ane paholai mape chhe
pan undai to koi
jotu j nathi !!
shubh savar
Good Morning Quotes Gujarati
4 years ago
નજર મારી આજ પણ ઝુકી
નજર મારી
આજ પણ ઝુકી જાય છે,
જ્યારે કોઈ મારી આગળ
તારું નામ દઈ જાય છે !!
najar mari
aj pan jhuki jaya chhe,
jyare koi mari agal
taru nam dai jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મારે ક્યાં જરૂર છે ઝેરની,
મારે ક્યાં
જરૂર છે ઝેરની,
હું તો પેહલાથી જ તારા
પર મરું છું !!
mare kya
jarur chhe jherani,
hu to pehalathi j tara
par maru chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
અંદરથી જાગો ત્યારે જ સાચી
અંદરથી જાગો
ત્યારે જ સાચી સવાર થાય છે,
બાકી તો રોજ રાત પછી એક
સવાર થાય છે !!
andarathi jago
tyare j sachi savar thay chhe,
baki to roj rat pachi ek
savar thay chhe !!
Life Quotes Gujarati
4 years ago
નાની ઉંમરમાં જિંદગીને મેં બહુ
નાની ઉંમરમાં
જિંદગીને મેં બહુ નજીકથી જોઈ છે,
ખાલી મન રાજી રાખવાની વાતો
સિવાય કોઈ કોઈનું નથી.
nani ummarama
jindagine me bahu najikathi joi chhe,
khali man raji rakhavani vato
sivay koi koinu nathi.
Sad Shayari Gujarati
4 years ago
નાના માણસોનો હાથ પકડી રાખજો
નાના માણસોનો
હાથ પકડી રાખજો સાહેબ,
મોટા માણસોના પગ પકડવાની
ક્યારેય જરૂર નહીં પડે.
nana manasono
hath pakadi rakhajo saheb,
mota manasona pag pakadavani
kyarey jarur nahi pade.
Gujarati Suvichar
4 years ago
